91 વર્ષની મહિલા સાથે 23 વર્ષના યુવાને કર્યા લગ્ન પછી હનીમૂન દરમિયાન બેડ પર થઇ ખતરનાક ઘટના…

67

દુનિયાભરમાંથી રોજ કઈક એવી ચિત્ર-વિચિત્ર ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે, પણ હમણાં જ સોશિયલ મીડિયા પર એક વિચિત્ર લગ્નની વાત ચર્ચાઈ રહી છે. આ લગ્ન વિશે જાણીને હર કોઈ હેરાન રહી જાય છે. આજના સમયમાં લગ્ન માટે યુવક અને  યુવતીની ઉમરનું અંતર ૩ થી ૪ વર્ષ યોગ્ય મનાતું હોઈ છે.

એવું પણ માનવામાં આવે છે કે નાની ઉંમરની યુવતી લગ્ન માટે વધારે બેસ્ટ હોય છે. પણ આજનો જમાનો બદલાઈ રહ્યો છે અને તેની સાથે જ આપણી જૂની માન્યતાઓ અને વિચારો પણ બદલાઈ રહ્યા છે. આજે ઉંમરનું અંતર કોઈ મોટું કારણ માનવામાં આવતું નથી. આજે આવી જ એક વાત જણાવી એ કે એક ૨૩ વર્ષના યુવકે ૯૧ વર્ષની વૃદ્ધ મહિલા સાથે લગ્ન કરીને બધી માન્યતાઓ અને બધા વિચારોને ખોટા પાડી દીધા.

આ આખી ઘટના આર્જેન્ટિનાની છે. અર્જેન્ટિમાં ૨૩ વર્ષનો યુવક વકીલાતનો અભ્યાસ કરી રહ્યો હતો. જો કે છોકરાની આર્થિક સ્થતિ યોગ્ય ન હતી છતાં પણ તે પોતાનો અભ્યાસ પૂરો કરવામાં લાગેલો હતો. તેના ઘરમાં તેની માં, ભાઈની સાથે એક ૯૧ વર્ષની વૃદ્ધ મહિલા પણ રહેતી હતી.

થયું કઈક એવું કે આ ૯૧ વર્ષની વૃદ્ધ મહિલા એ તેને કહ્યું કે જો તે તેની સાથે લગ્ન કરી લેશે તો તે તેના અભ્યાસનો પૂરો ખર્ચ ઉઠાવશે. છોકરો પણ આ વાતને તરત જ માની ગયો અને વૃદ્ધ મહિલા સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ ગયો. આવું કરવા પાછળ આ વૃદ્ધ મહિલાએ કહ્યું કે તેને પેંશન મળે છે અને હવે જયારે તેનું મૃત્યુ થઇ જશે તો આ પેંશન આ છોકરાને મળવાનું શરૂ થઇ જાશે, કેમ કે હવે તે વૃદ્ધ મહિલાનો પતિ બની ચુક્યો.

આ લગ્ન પછી અમુક જ દિવસોમાં વૃદ્ધ મહિલાનું નિધન થઇ ગયું અને પછી છોકરાએ ત્યાના પેંશન વિભાગ સાથે સંપર્ક કર્યો. અધિકારીઓએ છોકરા પર મહિલાની સંપત્તિના લોભમાં લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે આ મામલામાં છોકરો જેલ જવાથી બચી ગયો હતો.

હનીમૂન માટે ૨૩ વર્ષની ઉંમરના પતિ સાથે ગઈ તો અચાનક પલંગ પર જ છેલ્લા શ્વાસ લીધા. પછી આ છોકરાએ પેંશન મેળવવા રિકવેસ્ટ કરી ત્યારે અધિકારીએ તે યુવક પર આરોપ લગાવ્યો કે, યુવકે મહિલાની સંપત્તિ માટે જ તેની સાથે લગ્ન કર્યાતા. ઘટના બાદ યુવક જેલ જતાં માંડ-માંડ બચી ગયો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment