9 મહિના સુધી પતિની સામે કર્યું પ્રેગનેન્સીનું નાટક, કારણ જાણીને થઇ જશો હેરાન હેરાન…

51

એક મહિલા 9 મહિના સુધી પ્રેગ્નેન્સીનું નાટક કરીને પોતાના પતિને બેવકૂફ બનાવતી રહી અને પતિને ખબર પણ ન પડી.

કોલમ્બિયન મહિલા એન્ટોનેલા મિલેના પાડીલાની ઉંમર 37 વર્ષીય છે. ડેલી મેલના રીપોર્ટના જણાવ્યા અનુસાર, મીલેનાએ પોતાના પતિને પોતાની પ્રેગનેન્સીનો વિશ્વાસ આપવા માટે એક તકીયાનો ઉપયોગ કર્યો. ચોકાવનારી વાત એ છે કે આ દરમિયાન પતિને બિલકુલ શક ન થયો.

મીલેનાએ પ્રેગ્નેન્સીનું નાટક પતિને ઘર પર રોકવા માટે કર્યું હતું.

જેમ જેમ મહિના વધતા ગયા, તે પોતાના તકીયામાં રૂ ભરીને વધારતી હતી. તેને પોતાના દોસ્તો અને પરિવારવાળા ઓને દેખાડવા માટે ઈન્ટરનેટ થી એક અલ્ટ્રાસાઉન્ડ સ્કેનનું પ્રિન્ટ પણ લઇ લીધું હતું.

પહેલી વાર પિતા બનવાની ખુશી છોકરાના જન્મની તારીખ નજીક આવવાની સાથે વધી જ રહી હતી. મહિલાના પતિને એ ખબર જ ન હતી કે આ બધું નાટક છે.

જે દિવસે એક લોકલ હોસ્પીટલમાં તેનું ઓપરેસન થવાનું હતું, તે દિવસે ઘોટાડાઓનો ખુલાસો થઇ ગયો.

મિસ પેદીલાએ જણાવ્યું કે તે ઘરથી 10 વાગ્યે કલીનીક માટે નીકળી પણ કેટલાક કીડ્નેપરે તેને ડ્રગ આપી દીધું. જયારે સવારે 7 વાગ્યે ઉઠી તો તે બીજા કસ્બાના સુપરમાર્કેટમાં હતી અને ત્યારે તેને અહેસાસ થયું કે તેના કોખમાં તેનો બાળક નથી.

મીલેનાએ પોતાના પતિ અને ઘરવાળાઓને જણાવ્યું કે કોઈ ઓર્ગેન ટ્રેફીકીંગ ગેંગે છોકરાઓના બોડી પાર્ટ્સ વેચવાના લાલચમાં તેનું પેટ કાપીને બાળકને લઇ લીધું છે.

ઘરવાળાઓએ મહિલાની સ્વાસ્થ્યની ચિંતા થઇ તો તે મહિલાની મરજી વિરુદ્ધ લોકલ હોસ્પીટલમાં લઇ ગયા જ્યાં ડોકટરે પોલીસને બોલાવી. પોલીસે કથિત કીડ્નેપર્સ ને તપાસવા લાગ્યા.

પણ પછી પોલીસને મહિલાની આ કહાની પર શંકા જવા લાગી કારણ કે હોસ્પીટલે તપાસમાં મેળવ્યું કે મહિલાના પેટ પર કોઈ ઘાવના નિશાન ન હતા. એક બ્લડ ટેસ્ટ બાદ ખબર પડી કે તે ક્યારેય પ્રેગનેન્ટ હતી જ નહિ. અહિયાં સુધી કે તેના શરીરમાંથી કોઈ પણ પ્રકારનો નશીલો પદાર્થ મેળવવામાં નથી આવ્યો.

મીલેનાની સાસુએ જણાવ્યું કે તે સતત પ્રેગનેન્ટ કરવાનો દાવો કરતી રહી, ટેસ્ટ થયા બાદ પણ તે કહેતી રહી કે તે મા બનવાની હતી.

મીલેનાની સાસુએ જણાવ્યું કે તેનો દીકરો સૈન સૈલ્વાડોર માં રહે છે, તે વહુની સાથે જયારે ચેક અપ માટે જતો હતો તો હોસ્પિટલના એન્ટ્રેસ પર જ રાહ જોતો હતો.

તેનું પેટ નાનું હતું પણ અમને કોઈને ક્યારેય પણ શંકા ન ગઈ. મારોઈ દીકરો તેની સાથે રહેતો હતો, બંને એક બિસ્તર પર સુતા હતા પણ તેને કદી બેબીને અડવાની અને બેબીની સાથે બોન્ડ બનાવવાનો મહિલાઓના પ્રેગ્નેન્સીમાં પેટ નાનું હોય છે એટલે અમારા માટે આ નવી વાત  ન હતી.

તેઓએ જણાવ્યું કે મારે મારા દીકરા સાથે વાત કરવી પડશે તેથી મને ખબર પડી શકે કે આ બધું શું ચાલી રહ્યું છે તેના ઘણા સબંધો રહ્યા પણ છોકરાઓ ન થયા. મીલેનાની પાસે કોઈ કારણ અને જરૂરત ન હતી કે તે આવુ કરે. પોલીસ મહિલા વિરૃદ્ધ પબ્લિક રિસોર્સ બર્બાદ કરવાનો કેસ નોધાવસે. હાલમાં તપાસમાં પ્રેગ્નેન્સીની પૃષ્ટિ ના થયા બાદ મહિલા ફરાર છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment