8 ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીની સાથે શિક્ષકે કર્યું આવું ખરાબ કામ, જાણીને થઇ જશો આશ્રયચકિત…

23

ખજની (ગોરખપુર) વિસ્તારના એક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં આઠમા ધોરણની વિદ્યાર્થીનીએ દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો. આરોપ છે કે સ્કૂલના એક રૂમમાં શિક્ષક મનમાની કરી રહ્યો હતો, ત્યાં વિદ્યાર્થીનીએ શોર કરવાથી એની બહેનપણીઓ આવી ગઈ. શુક્રવારે પીડિતના ગામથી ઘણા લોકો જ્યારે ખજની થાણે પહોંચ્યા તો પોલીસે આરોપી શિક્ષક અર્જુન ધર દુબે પર કેસ નોંધી તપાસ શરૂ કરી.

આરોપી શિક્ષક સંકુલ પ્રભારી પણ છે. આરોપ છે કે એ વિદ્યાર્થીનીને સ્કૂલના એક રૂમમાં લઇ જઈને ખોટી હરકત કરી રહ્યો હતો. અવાજ સાંભળીને વિદ્યાર્થીનીની બહેનપણીઓ આવી ગઈ. આરોપીએ વિદ્યાર્થીનીની બહેનપણીઓને રૂપિયાનો લાલચ આપી ચુપ રહેવા માટે કહ્યું. વિદ્યાર્થીની સીધી હેડમાસ્ટર પાસે પહોંચી ગઈ અને ફરિયાદ કરી. મામલાની જાણકારી થવા પર વિદ્યાર્થીનીના પરિવારના લોકો સ્કુલે પહોંચી ગયા. જો કે ત્યારે સ્કૂલ બંધ થઇ ગઈ હતી. પરિવારના લોકોએ આ માહિતી ગુરુવારે જ થાણા પર આપી, જો કે ત્યારે કોઈ કાર્યવાહી ન થઇ. શુક્રવારે સવારે ગામના ઘણા લોકો પીડિત વિદ્યાર્થીનીને લઈને થાણે પહોંચી ગયા. દબાણ વધવાથી પોલીસે ફરિયાદના આધારે આરોપ પર છેડછાડ, દુષ્કર્મનો પ્રયત્ન, ધમકી આપવાનો આરોપ સહીત પોક્સો એકટની કલમમાં કેસ નોંધ્યો.

શિક્ષક સંધએ કરી ઉચ્ચસ્તરીય તપાસની માંગ

ઉત્તર પ્રદેશ જૂનીયર હાઈસ્કૂલ શિક્ષક સંધએ ખજની ક્ષેત્રના સતુઆભારમાં થયેલ ઘટના પર શોક પ્રકટ કર્યો છે. સંધના અધ્યક્ષ જ્ઞાનેશ્વર પાંડેય અને મહામંત્રી બાલ વિનોદ શુક્લએ સંયુક્ત રૂપથી કહ્યું છે કે પ્રકરણ અવિશ્વસનીય અને શિક્ષા જગતને સ્તબ્ધ કરનાર છે. પ્રકરણમાં ફરિયાદ કરનાર, સમર્થક અને આરોપી બધા એક જ ગામના રહેવાસી છે. મામલો ચુંટણી વિવાદ સાથે જોડાયેલ લાગે છે. વિભાગ એની ઉચ્ચ સ્તરે તપાસ કરાવે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment