૭૫ વર્ષના વૃદ્ધ પ્રોફેસરને નોકરાણી પર આવ્યું દિલ, તેને પામવા કર્યું એવું કે…

55

૭૫ વર્ષની ઉંમરે એટલે કે જે ઉંમરમાં માણસ પોતાના સંતાનોના બાળકોના લગ્ન વિશે વિચારે છે એ ઉંમરમાં એક માણસને પોતાના ઘરમાં કામ કરનારી નોકરાણી સાથે પ્રેમ થઇ ગયો. વાત ખાલી પ્રેમ સુધી જ ન રહી, વૃદ્ધનું દિલ નોકરાણી પર એવી રીતે આવ્યું કે એણે પોતાની પત્નીને છૂટાછેડા આપવાનો નિર્ણય લઇ લીધો.

૭૫ વર્ષની ઉંમરમાં નોકરાણી પર આવ્યું દિલ

આ મામલો મધ્યપ્રદેશના ભોપાલનો છે. અહિયાં જિલ્લા અદાલતમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. ૭૫ વર્ષના વૃદ્ધ જે સેવાનિવૃત છે એમણે છૂટાછેડા માટે અપ્લાઈ કર્યું છે. જ્યારે ફેમેલી કોર્ટમાં કાઉન્સિલીંગ કરવામાં આવી તો કહાની સાંભળી દરેક વય્ક્તિ આશ્ચર્યચકિત રહી ગયું. પ્રોફેસરે કહ્યું કે એમને ઘરમાં  કામ કરવાવાળી નોકરાણી સાથે પ્રેમ થઇ ગયો છે અને તે એની સાથે લગ્ન પણ કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે, નોકરાણી પણ લગ્ન કરેલ છે અને તેને બાળકો પણ છે.

પહેલા પણ રહી ચુક્યા છે નોકરાણીઓ સાથે અવૈધ સંબંધ

કાઉન્સ્લર નુરુનિશા ખાન મુજબ, પ્રોફેસરને બે બાળકો છે, એમાં એક ઈન્જીનીયર છે અને બીજી છોકરી પણ કોલેજમાં ભણી રહી છે. પ્રોફેસરનું આની પહેલા પણ ઘરમાં કર્મ કરનારી નોકરાણીઓ સાથે અફેયર રહી ચુક્યું છે. વિરોધ કરવા પર પહેલા પણ ઝઘડો થતો રહ્યો છે.

૧૦ વર્ષથી છે પત્ની અને બાળકોથી અલગ

પ્રોફેસરની આ જ હરકતોના કારણે એમના બંને બાળકો પાછલા ૧૦ વર્ષથી માં સાથે અલગ રહે છે. બાળકોનું કહેવું છે કે એમણે ઘણી વખત પોતાના પિતાને સમજાવાની કોશિશ કરી, પરંતુ તે ન માન્યા, પરંતુ વાત છૂટાછેડા સુધી પહોંચી જશે એવું નહતું વિચાર્યું.

છોકરીના લગ્ન પછી લેશે છૂટાછેડા

કાઉન્સિલીંગમાં ખબર પડી કે પ્રોફેસર અને એમની પત્નીએ ઘરના લોકોના દબાળમાં લગ્ન કર્યા હતા. બાળકો થયા પછી પણ બંને ખાલી એટલે જ સાથે રહેતા હતા જેથી બાળકોના  લગ્ન થઇ જાય. પ્રોફેસરની પત્ની પણ શિક્ષિકા છે અને તે પણ પોતાના પતિને પસંદ નથી કરતી. એટલા માટે બંનેની સમજૂતી બાદ જ છૂટાછેડા માટે અપ્લાય કર્યું છે. છોકરીના લગ્ન બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment