૭ છોકરાઓની માં છે આ, ફિટનેસ જોઇને નહિ લગાવી શકો ઉમરનો ખ્યાલ

54

આ ખબરમાં અમે તમને એક મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જોયા પછી તમે તેની ઉમરનો અંદાજો લગાવી નથી શકાતો.

મહિલાઓ પોતાની જાતને સુંદર દેખાડવા માટે ખુબ જ મહેનત કરે છે સાથે જ દિવસ રાતમાં જીમમાં વર્કઆઉટ કરે છે જેનાથી તે ફીટ રહી શકે પણ એક ઉમર પછી મહિલાઓ પોતાને ફીટ નથી રાખી શકતી અને જવાબદારીઓના કારણે તમે તમારા પર ધ્યાન આપી શકતા નથી જેનું પરિણામ એ હોય છે કે કેટલીક વાર તે પોતાની ઉંમરથી કેટલાક વર્ષ ઘણી મોટી દેખાવા લાગે છે આવું સામાન્ય રીતે જોવા મળે છે પણ આજે આ ખબરમાં અમે તમને એક મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જોયા પછી તમે તેની ઉમરનો અંદાજો નહિ લગાવી શકો.

અમે તમને જે મહીલાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની ફોટો જોયા પછી તમે પણ કહેશો કે આ મહિલા ૨૫ થી ૩૦ વર્ષની ઉમરની વચ્ચેની દેખાઈ આવે છે પણ જયારે તમને આ મહિલાની સાચી ઉંમર ખબર પડશે તો તમારા હોશ ઉડી જશે. હકીકતમાં આ મહિલા સોશિયલ મીડિયામાં ઘણી પ્રખ્યાત થઇ રહી છે અને લોકો તેની સ્ટોરીથી ઘણા ઈન્સ્પાયર થઇ રહી છે.

આ મહિલા બીજી કોઈ નહિ પણ ૪૩ વર્ષીય જેસિકા એન્સ્લો છે જેનો ફોટો જોયા પછી તમને એવું લાગશે કે તેની ઉંમર ખુબ જ ઓછી હશે. તમને આ વાત જાણીને હેરાની થશે કે જેસિકાની ૨૩ વર્ષની છોકરી એલીસા પણ છે, ત્યાં સુધી કે જેસિકા ૭ છોકરાઓની માં પણ છે. હકીકતમાં જેસિકા એટલી બધી ફીટ છે કે કોઈ સરખી રીતે તેની ઉમરનો અંદાજો નથી લગાવી શકતું. કેટલીક વાર તો એવું થાય છે કે લોકો એવું સમજી બેસે છે કે જેસિકા પોતાની છોકરી એલીસાની બહેન છે.

જેસિકા યુટાહની રહેવાસી છે અને તેને પહેલી વાર ૧૯ વર્ષની ઉમરમાં વર્ષ ૧૯૯૪ માં પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો. વર્ષ  ૨૦૧૩ માં તેને પોતાના સાતમાં બાળકને જન્મ આપ્યો. ૪૩ વર્ષની ઉમરમાં તે કોઈ કોલેજમાં જવા વળી છોકરી જેવી દેખાતી હતી. એવામાં લોકો તેને જોઇને ઘણા હેરાન થઇ જતા હતા. પોતાની ઉમર અને ફિટનેસના કારણે જેસિકા ઘણી બધી પ્રખ્યાત થઇ ગઈ હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment