૬૪૦ કરોડનો દંડ ભર્યો આપણી પ્રિય મેગીએ, મેગીએ સ્વીકારી તેની ગંભીર ભૂલ…

54

નેસ્લે ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં દરેકને ચકિત કરી દીધા છે. “મેગ્ગી” નૂડલ્સ પર ૬૪૦ કરોડનો દંડ કરવામાં આવ્યો છે. તે માનક ધોરણની અંદર છે અને આરોગ્યને પણ ખરાબ કરે છે. જો કે સુપ્રીમ કોર્ટે નેસ્લેને કડક વલણ આપતા પ્રશ્ન પૂછ્યો કે ‘અમે લેડ વાળી મેગી શા માટે ખાય ? ત્યાર પછી કોર્ટ કેસ કાર્યવાહી શરૂ કરવામાં આવી અને નેશનલ કન્ઝ્યુમર રિડ્રેસલ કમિશન (NCDRC) નેસ્લે ઈન્ડિયાની વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી.

૩ વર્ષ પહેલા ૨૦૧૫માં દેશના અનેક રાજ્યમાંથી મેગીના સેમ્પલ લઈને તેમાં લેડની માત્રા વધારે હોવાની વાત સામે આવી હતી. સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મુજબ જણાવ્યું કે મૈસૂરમાં મેગીમાં લેડની માત્રા વધારે જોવામાં આવી હતી. ત્યાર પછી ઉપ ભોક્તાએ આયોગમાં નેસ્લેની વિરુદ્ધ મેગી નુડલ્સના ખોટા નામ અને ખોટી પદ્ધતિઓ સામે લાવીને ગ્રાહકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાની ફરિયાદ કરી હતી.

અમે તમને જણાવી દઈએ કે લેડ એટ્લે કે સીસા મનુષ્યના શરીર માટે ઝેરથી પણ ઓછું નથી. તે હૃદય અને હૃદયને લગતા બધા જ અંગોને ખરાબ રીતે નુકસાન કરે  છે અને બધા જ ડૉક્ટર તેને ન ખાવાની સલાહ આપતા હોય છે. વિગતોની માહિતી મળ્યા બાદ જૂના પાઇપ, કોસ્મેટિક્સ અને કેનડ ફૂડ અને પીવાના પાણીની વ્યવસ્થામાં જોડાયેલ સિસ્ટમમાં લાગેલ જૂના પાઈપમાં બેક્ટેરિયામાં જોવા મળે છે.

દિલ્હીના લેડી હાર્ડિંગમાં સિનિયર ડૉક્ટર વિવેકે જણાવ્યા મુજબ લીડનો ઉપયોગ ફક્ત જોખમી જ  નહી પરંતુ અત્યંત જીવલેણ પણ બની શકે છે. અને આની વધારે ખરાબ અસર કિડની અને નર્વસ સિસ્ટમમાં વધારે થાય છે. આ મેગી નુડલ્સ ૬ વર્ષથી બાળકો માટે અત્યંત જીવલેણ છે આને ખાવાથી મગજમાં ખરાબ અસર થાય છે અને તેમના આઇક્યુ સ્તરોને અસર કરે છે.

ડોકટર વિવેક દાવા સાથે કે છે કે લીડના વધારે ઉપયોગથી બાળકોનો સ્વભાવ ચિડિયો થઈ જાય છે. સાવ નાના બાળકોને ભવિષ્યમાં બોલવામાં તકલીફ પડે છે અને નર્વસને સંબંધિત બિમારીઓ સામે આવે છે. આની સાથે હાડકા અને સ્નાયુની વૃદ્ધિમાં પણ ઘટાડો કરી શકે છે.

નાના બાળકોની વાત બરાબર પણ મેગી મોટા લોકો માટે પણ એટલી જ હાનિકારક છે. મોટા લોકો મેગી ખાય છે તો તેમના માટે આ ખૂબ જોખમી છે. પુરુષો અને સ્ત્રીઓમાં વંધ્યત્વની સમસ્યાઓ પણ થઈ શકે છે અને પાચનની સમસ્યામાં વધારો કરે છે. બીપીના દર્દી, ગર્ભવતી સ્ત્રી અને બાળક માટે બહુ જ હાનિકારક છે મેગી ખાવી.

ભારતમાં સુયોજિત ધોરણો અનુસાર કોઈપણ ફૂડ પ્રોડકટમાં લીડની માત્રા ૨.૫ પીપીએમ સુધી હોવી જોઈએ પણ મેગીમાં તેની માત્રા ઘણી વધારે જોવા મળે છે. યુ.એસ. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના મુજબ, આપણા લોહીમાં લીડની વધારે માત્રાને સલામત ગણવામાં આવતી નથી. આપણા શરીર માટે તે હાનિકારક છે. સંશોધન અનુસાર લીડની વધારે માત્રાવાળું લોહી સ્નાયુઓ અને હાડકાંમાં જેમ જેમ જમા થાય તેમ તેમ તેની અસર બતાવે છે.

નેસ્લે ઉપર ખોટી રીત અપનાવીને વ્યવસાય કરવાની આ રીત અપનાવીને તેમજ ખોટી રીતે ખોટા લેબલ અને ભ્રામક જાહેરાતનો આરોપ લગાવી સરકારે તેના પર રૂ ૬૪૦ કરોડનો દંડ ફટકાર્યો છે. અને તેને ભરવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે ૧૬ ડિસેમ્બર, ૨૦૧૫ ના રોજ એનસીડીઆરસીમાં કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો. સુપ્રિમ કોર્ટે મૈસુરુ સ્થિત સેન્ટ્રલ ફૂડ ટેક્નોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાંથી મેગીના નમૂનાઓની ચકાસણી અહેવાલ માંગ્યો હતો. સિંઘવીએ અદાલતને કહ્યું કે લેબના અહેવાલમાં મેગિમાં લીડની સંખ્યા નિયત ધોરણોમાં મળી આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે લેબના અહેવાલને ધ્યાનમાં રાખીને એનસીડીઆરસી તેને સાંભળશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment