6 વર્ષ જુના બર્ગરની 4400 રૂપિયામાં થઇ નીલામી, જેને જોઇને તમે થઇ જશો આશ્ચર્યચક્તિ…

11

અમુક લોકોને જૂની ચીજો સંભાળીને રાખવાનો શોખ હોય છે, કેમકે એમને જૂની ચીજો સાથે ખુબજ વધારે લગાવ હોય છે.

એવામાં એ જૂની અને ન મળનારી ચીજોને નીલામીમાં ખરીદે છે અથવા વેચે છે. પરંતુ એક માણસે એવી ચીજની નીલામી કરી છે જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઇ જશો.

અમેરિકામાં ઓટારિયોના રહેનારા ડેવ એલેક્જેડર નામના માણસે લગભગ ૬ વર્ષ જૂની ચીજ બર્ગરને ૬૨.૬૫ ડોલર એટલે કે ૪૪૦૦ રૂપિયામાં નીલામ કર્યું છે.

ડેવની દીકરીએ ૨૦૧૨માં બર્ગર અને ફ્રેંચ ફ્રાઈઝ ખરીદવા માટે કહ્યું હતું. એના પછી એમણે એને ખરીદીને શેલ્ફમાં રાખી દીધું હતું. ડેવએ બર્ગરની નીલામી માટે ન્યૂનતમ રકમ ૩૦ ડોલર રાખી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment