જાપાનમાં થઇ છે ૬ પગ વાલા રીંછની શોધ… ફોટાઓ જોઇને લોકો બોલે છે OMG!!!

60

જાપાનના વિજ્ઞાનીકોએ એક નવી પ્રજાતિના રીંછની શોધ કરી છે. આ રીંછ પાણીમાં રહેનારું છે.

શરુઆતમાં આ રીંછની સુંદરતા અને તેના અંગોની બનાવટ જોઇને આ પ્રાણીને ફક્ત રીંછ જ નામ આપવામાં આવ્યું હતું.

વધારે જાણકારી મેળવતા ખબર પડી કે આ રીંછ ફક્ત પાણીમાં જ રહી શકે છે. એટલા માટે જ પછી આ ફક્ત રીંછના બદલે પાણીનું રીંછ કહેવામાં આવ્યું

આ પ્રકારની પ્રજાતિને વિજ્ઞાનીકોએ માઈક્રોબાયોટિક પ્રજાતિ તરીકેની ઓળખ આપી છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment