6 લાખની વીટી મહિલા પાસેથી લીધી ઉધાર, પછી કર્યું ગર્લફ્રેન્ડને એવું પ્રપોઝ કે તમે જાણીને થઇ જશો સ્તબ્ધ…

42

એક વ્યક્તિએ અજાણ્યાની વીટી ઉધારમાં લીઈને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું. જોન એલિયટ નામના 27 વર્ષના વ્યક્તિએ આ વીટી માટે જેની પાર્કરને અંદાજે 4600 રૂપિયા દીધા. વીટીની કીમત અંદાજે 6 લાખ 45 હાજર રૂપિયા હતી.

સામાન્ય રીતે લોકો કલાકો સુધી આ વાત પર માથાકૂટ કરે છે કે કેવી વીટી ગર્લફ્રેન્ડને ભેટ કરવી. જયારે પ્રપોઝ દરમિયાન દેવામાં આવેલી વીટી વર્ષો સુધી સંભાળીને રાખવામાં આવે છે, પણ આ મામલામાં છોકરીએ પોતાની વીટી પાછી આપવી પડી.

જોને ભાડે વીટી લેવા માટે એક ઓનલાઈન રીક્વેસ્ટ નાખી. ત્યાર બાદ તેને એક અજાણી મહિલાએ પોતાની વીટી ભાડે આપવા પ્રસ્તાવ દીધો. જોને કહ્યું કે ઈચ્છતા હતા કે તેની ગર્લફ્રેન્ડ એશલેગ પોતે પોતાની વીટી પસંદ કરે, વીટી વગર તે પ્રપોઝ કરવા માંગતા ન હતા.

લંડનની પાસે સ્થિત બલહમમાં રહેવાવાળા એક વ્યક્તિએ કહ્યું કે- ગર્લફ્રેન્ડને વીટીથી પ્રેમ થઇ ગયો. પણ તે સાંજે તે થોડી ઉદાસ પણ થઈ ગઈ. આખરે તેને સારો વિચાર આવ્યો કે તે કઈ વીટીમાં પોતાને જોવા માંગે છે.

અંદાજે 100 વર્ષ જૂની વીટી ભાડે આપનાર મહિલાએ કહ્યું કે આ વિત તેના પરિવારના ઈતિહાસનો એક ભાગ હતી. અંદાજે 8 વર્ષો સુધી તેના હાથોમાં રહી. વીટી તેને યાદ આપવતી રહે છે કે તે ઘણી સારી વસ્તુઓ ડિઝર્વ કરે છે. તેઓએ બતાવ્યું કે એક સહકર્મીએ તેને બતાવ્યું હતું કે એક વ્યક્તિ ભાડે વીટી શોધી રહ્યો છે. તેને આઈડીયો પસંદ આવ્યો કે આ વીટી કોઈ બીજાની નવી જીંદગી શરુ કરવામાં મદદ કરી શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment