૬ ફેબ્રુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

34

આજના બાળકની જન્મ રાશી કુંભ (નામાક્ષર: ગ, શ, ષ, સ)

મેષ

શરીરનું સ્વાસ્થ્ય સારું રહેવાની શક્યતા જણાય.નોકરિયાત વર્ગને પદ સ્થાનમાં બઢતી મળવાના યોગ નકારી શકાય નહિ. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. માનસિક ચિંતા દુર થવાની શક્યતા.

વૃષભ              

અટકેલા કાર્યો પૂરા થઇ શકે છે. જમીન મકાનને લગતા પ્રશ્નોનું નીરકારણ આવી શકે છે. ભૌતિક સુખ સુવિધામાં વધારો જોવા મળે. વાહન શાંતિથી ચલાવવા ભલામણ.

મિથુન

ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચીમાં વધારો જોવા મળે. ભાગ્યોદયની નવી તકો ખુલી શકે છે. આર્થિક નાણાકીય મુશ્કેલી હળવી થાય. માનસિક ચિંતામાં ઘટાડો જોવા મળે.

કર્ક

વારસી મિલકતોના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. સાહસિક કામ કાજ કરવાની નવી તકો મળવાથી સારા કાર્યો થવણી શક્યતા જણાય. ભૌતિક સુખ સુવિધામાં વધારો જોવા મળે.

સિંહ

શરીર સ્વાસ્થ્ય સારું રહે. કૌટુંબિક વાદ વિવાદ વિખવાદનો અંત આવવાની શક્યતા રહેલી છે. ભૂલાયેલા મિત્રો કે સ્નેહીજનોને આકસ્મિક મળવાનું શક્યબને.

કન્યા

વેપાર અર્થે કરેલો પ્રવાસ લાભ અપાવે. આર્થિક નાણાકીય સ્થિતિ મજબુત થતી જોવા મળે. જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતાને નકારી શકાય નહિ.

તુલા

રાજકીય ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારો જોવા મળે. અટવાયેલા કામકાજ પૂરા થવાની શક્યતા નકારી શકાય નહિ. શરીર સ્વાસ્થ્ય સંબંધી બીમારીથી સાવચેત રહેવું.

વૃશ્ચિક

તમારા કાર્ય ક્ષેત્રમાં નવી તકો જોવા મળે. નોકરિયાત વર્ગને પદ કે સ્થાનમાં બઢતીના યોગ જણાય. શેર સટ્ટાકીય બાબતમાં સાવચેતી રાખવી આપના હિતમાં છે.

ધન

કોઈ અગત્યની વ્યક્તિની મુલાકાત તમને લાભ અપાવે. આમદાની અઠન્ની ખર્ચા રૂપિયા જેવું ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. રોજગારીની નવી તકો સામેથી આવીને મળવાની શક્યતા જણાય.

મકર

વારસાગત મિલકતોના પ્રશ્નોનો ઉકેલ આવવાની શક્યતા રહેલી છે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. માનસિક ચિંતામાં અને નાણાકીય ભીડમાં રાહત થતી જોવા મળે.

કુંભ

આકસ્મિક ધન લાભની શક્યતાને નકારી શકાય નહિ. પૂત્ર પૌત્રાદિક સંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવતું જોવા મળે. જમીન મકાનને તેમજ વાહનને લગતા પ્રશ્નોનો ઉકેલ આવવાની શક્યતા.

મીન

વારસાગત મિલકતોને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાનીશક્યતા જણાય. ઋતુગત બીમારીની શક્યતા નકારી શકાય નહિ.રોજગારીની નવી તકો ઉભી થઇ શકે છે. સ્વાસ્થ્ય બાબતે ખાસ કાળજી લેવી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment