6 ઓગષ્ટ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય

166

મેષ

આજના દિવસે તમારા હાથે કોઈ શુભ ધાર્મિક કાર્ય થવાની શક્યતા જણાય. જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ તમારી  ચિંતા કે મુશ્કેલીમાં સતત ઘટાડો થતો જોવા મળે. કરેલી મહેનતનું ફળ મળવાના યોગ છે. કોઇપણ જગ્યાએ આર્થિક રોકાણ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી આવશ્યક છે.

વૃષભ

નોકરીમાં, ધંધામાં કે રાજકીય પ્રવૃતિમાં દાવપેચ કે કાવા –દાવામાં તમારા હરીફ વર્ગનીતેજસ્વિતાથીતમારી ચિંતામાં વધારો થાય. નોકરીયાત વર્ગને તેમજ ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોને તેમના કામમાં બીજાનો સાથ સહકાર મળી રહે. આજના દિવસે તમારા હાથે કોઈ શુભ મંગલ ધાર્મિક કાર્ય થવાની શક્યતા રહેલીજણાય છે.

મિથુન

પુત્રપૌત્રાદિકને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. શેર સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી હિતાવહ છે. નોકરી કે ધંધાનું કામ કરતા કરતા શરીરમાં થાક લાગે. મન અસ્વસ્થ રહે. પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. ભૂલાયેલાસંબંધો ફરીથી તાજા થાય.

કર્ક

આજના દિવસમાં બપોર પછીથી તમારા અધૂરા કામ પૂરા થતા જણાય. આજના દિવસે નોકરી કે ધંધાના કામકાજમાં ચિંતા કે મુશ્કેલી ઉભી થવાની શક્યતા રહેલી છે. ભાગ્યોદયની તક જણાય છે.આરોગ્યને નુકશાન થવા સંભવ છે. ઘર પરિવારમાં શાંતિ રહેશે.

 સિંહ

આજેદિવસ પસાર થતો જાય તેમ તમારા કાર્યમાંચિંતા કે મુશ્કેલીમાં રાહત થતી જોવા મળે. કામમાં શ્રમ થાક લાગે કંટાળો આવે કામમાં ચિત્ત લાગે નહિ. રાજકીયક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારો જોવા મળે. વાણીમાં મીઠાસ અને વ્યવહારમાં નમ્રતા રાખવી ખાસ જરૂરી છે.

કન્યા

આવક કરતા ખર્ચમાં વધારો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. શેરની લેવેંચમાં અને કાનૂની કામકાજમાં ખાસ ધ્યાન રાખવું. તમારા કામમાં સ્નેહીજનોની મદદ મળી રહે. આર્થિક નાણાકીય મુશ્કેલી ઓછી થવાની શક્યતા રહેલી છે. જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની સંભાવના.

તુલા

કોઇપણ જગ્યાએ આર્થિક રોકાણ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી આવશ્યક છે. સુસ્તી, બેચેની કે આળસને લીધે ધાર્યું કામ થાય નહિ. ઘર પરિવારનું વાતાવરણ સાનુકુળ રહેવા સંભવ છે. જો કે તમારા કામ કાજના ક્ષેત્રમાં સામાન્ય અવરોધ ઊભા થાય. તમારા કાર્યક્ષેત્રમાં તમને ધારેલી સફળતા મળવાના ચાન્સ છે.

વૃશ્ચિક

આવક કરતા ખર્ચમાં વધારો ન થાય તેનો ખ્યાલ રાખવો.બાંધકામના ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ ઘણોજ સારો છે. આજના દિવસે એકાગ્રતા જાળવી રાખવી તમારા હિતમાં સાબિત થાય. સામાજિક જવાબદારીમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહી.સંબંધ કે વ્યવહારમાં આજના દિવસે કોઈના પર વધુ પડતો વિશ્વાસ કરવો નહિ.

ધન

ઘાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો જોવા મળે.વેપાર અર્થે કરેલ પ્રવાસમાંખાસ કઈ લાભ જોવા મળે નહિ. દિવસ પસાર થતો જાય તેમ હળવાસ અને રાહતનો અનુભવ જોવા મળે. મિલકતને લગતા પ્રશ્નોનો ઉકેલ આવવાની સંભાવના નકારી શકાય નહિ. તમારી કૌટુંબિક અને પારિવારિક સમસ્યાઓનું સમાધાન મળે.

મકર

આવકના સ્ત્રોતમાં વધારો થઇ શકે છે.નોકરી કે ધંધાના કામ સબબ કોઈ સારી વ્યક્તિને મળવાનું થાય.કાર્યમાં તાત્કાલિક સફળતા ન પણ મળેતેવુંબની શકે. કોર્ટ કચેરીના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં આજનો દિવસ આનંદથી પસાર થાય.

કુંભ

વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું. નાની મોટી ઈજા થવાનો સંભવ છે.યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને.આર્થિક નાણાકીય કે બેન્કિંગ ક્ષેત્રે કામ કાજમાં સંભાળવું. લગ્ન જીવન સુખમય બની રહે.આજના દિવસે દરેક કામ કાજમાં થોડી ચિંતા જરૂર જણાય.

મીન

કામ કાજનું ભારણ રહે. સાસરીયા પક્ષના કામ કાજથી ધંધામાં વધારો થાય. આજના દિવસે કોઇપણ કામ કાજમાં તમારે સમજી વિચારીને નિર્ણય લેવો આવશ્યક છે. રોકાયેલા કામનો ઉકેલ આવવાની શક્યતા જણાય. આજના દિવસે ધાર્મિક તેમજ આધ્યાત્મિક કામ થાય.આજના દિવસે બહારની ચીઝ વસ્તુઓ ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment