6 એપ્રિલ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

20

આજના બાળકની જન્મ રાશી સવારના 7 કલાક 23 મિનીટ સુધી મીન રાશી (નામાક્ષર: દ, ચ, ઝ, થ) ત્યારબાદ મેષ રાશી (નામાક્ષર: અ, લ, ઈ)

મેષ

બિલ્ડીંગ કન્સ્ટ્રકશન ક્ષેત્રે કામ કરતા લોકોને કે ભાગી દારી પેઢીના કામમાં સરકારી મુશ્કેલીઓ ઉભી થતી જણાય. તમારૂ જ ધાર્યું કરવાની મનોવૃત્તિ તમને મુશ્કેલીમાં મુકી શકે છે. કૌટુંબિક કે ઘર પરિવારના કામ કાજમાં રૂકાવટ કે મુશ્કેલી આવવાની શક્યતા જણાય. આંખને લગતી બીમારીમાં દર્દ કે પીડાનો અનુભવ થાય. કોઈ ખોટી ગેર સમજણથી ખાસ સાવચેત રહેવું.

વૃષભ

શરીર સ્વાસ્થ્ય બાબતે ચિંતામાં વધારો જોવા મળે. જાવક કરતા આવકનું પ્રમાણ વધવાથી નાણાકીય સ્થિતિ સધ્ધર બને. આજના દિવસે કોઇપણની સાથે વાદ વિવાદ વિખવાદ કે મનદુઃખ ઉભા ન થાય તેની ખાસ તકેદારી રાખવી આવશ્યક છે.કોઈ રોકાયેલા કે અટકેલા કામનો ઉકેલ તમારી આવડત અને અનુભવના આધારે સરળતાથી લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક આવકમાં વધારો થવાની શક્યતા રહેલી છે

મિથુન

મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ જોવા ના મળે તેવું બની શકે. ઘર પરિવાર સાથે ધાર્મિક સ્થળોની મુલાકાતે જવાનું શક્ય બને. યાત્રા કે પ્રવાસનું આયોજન શક્ય બને. જુના મિત્રો તેમજ સ્નેહીજનોની મુલાકાત થાય.ખર્ચમાં આકસ્મિક વધારો થવાની શક્યતા રહેલી છે. આપના કામ કાજમાં વિલંબ કે રૂકાવટ આવવાની શક્યતાને નકારી શકાય નહિ.કોઈ ખોટી ગેર સમજણથી ખાસ સાવચેત રહેવું.

કર્ક

શક્ય હોય ત્યાં સુધી આજના દિવસે બહાર ગામની મુસાફરી ન કરવી તમારા હિતમાં સાબિત થાય. જુના મિત્રો તેમજ સ્નેહીજનોની આકસ્મિક મુલાકાત શક્ય બને. આનંદ અનુભવો. કામ કાજ સબબ દોડધામ વધી જાય થાક લાગે. આજના દિવસે કોઇપણની સાથે વાદ વિવાદ વિખવાદ કે મનદુઃખ ઉભા ન થાય તેની ખાસ તકેદારી રાખવી

સિંહ

પુત્ર બાબતે રહેલી ચિંતા માં પુત્ર તરફથી વધારો થવાની શયતાને નકારી શકાય નહિ. આજના દિવસે નોકરિયાત વર્ગને કે ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોને તેમના કામની વ્યસ્તતા રહે. વેપાર અર્થે કે કોઈ અગત્યના કામ સબબ બહારગામ જવાનું શક્ય બને. જમીન મકાન કે વાહનની લે વેચમાં વાતાવરણ સાનુકુળ રહેવાની શક્યતા નકારી શકાય નહિ. આવક કરતા ખર્ચમાં વધારો ન થાય તેનું ધ્યાન રાખવું. ધાર્મિક તેમજ આધ્યાત્મિક કાર્યમાં રસ અને રૂચિમાં વધારો થાય.

કન્યા

જાહેર સંસ્થાકીય પ્રવૃત્તિ અંગે બહાર જવાનું થાય કે, કોઈ અગત્યની વ્યક્તિ સાથે મિલન મુલાકાતનું આયોજન ગોઠવાય. આજના દિવસે કોઈ મહત્વના નિર્ણયો લેવામાં જરા પણ ઉતાવળ કરવી તમારા હિતમાં નથી. આંખને લગતી બીમારીમાં દર્દ કે પીડાનો અનુભવ થાય. તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતી થતી જોવા મળે. સીઝનલ ધંધો કરતી વ્યક્તિઓ માટે સમય સારો છે. નાણાકીય સ્થિતિ મજબુત બનતી જોવા મળે.

તુલા

કટોકટી ભરી સ્થિતિમાં પણ તમે તમારા દ્રઢ મનોબળથી તમારું કાર્ય કરી શકો તેવું જોવા મળે. તમારા કાર્યમાં આકસ્મિક કોઈ ને કોઈ રૂકાવટ આવ્યા કરે. તમારા રોજીંદા કામમાં ચિત્ત લાગે નહિ. મન વ્યાકુળ રહે. જમીન મકાનના કામમાં કે વાહનની લે  વેચમાં સહી સિક્કા કરતા પહેલા જરૂરી સાવધાની વરતવી. તમારા રોજીંદા કામમાં ચિત્ત લાગે નહિ. મન વ્યાકુળ રહે. જમીન મકાનના કામમાં કે વાહનની લેવેચમાં સહી સિક્કા કરતા પહેલા જરૂરી સાવધાની વરતવી.

વૃશ્ચિક

ધાર્મિક તેમજ આધ્યાત્મિક કાર્યમાં રસ અને રૂચિમાં વધારો થાય. શુભ ધાર્મિક કાર્ય થવાથી કામમાં વ્યસ્ત રહો. વડીલોના આરોગ્ય બાબતે ચિંતા રહે. અગત્યના કામકાજ અંગે બહારગામ જવાનું થાય. ધંધામાં ઉજળી તકો જોવા મળે. કોઈ રોકાયેલા કે અટકેલા કામનો ઉકેલ તમારી આવડત અને અનુભવના આધારે સરળતાથી લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક આવકમાં વધારો થવાની શક્યતા રહેલી છે. આવક કરતા ખર્ચમાં વધારો ન થાય તેનું ધ્યાન રાખવું.

ધન

સામાજિક કે વ્યવહારિક કામ અંગે બહારગામ જવાનું શક્ય બને. ધંધામાં વાતાવરણ સાનુકુળ જણાય, આવકમાં વધારો જોવા મળે. સીઝનલ ધંધામાં આવક સારી જોવા મળે. કોઇપણની સાથે વાદ વિવાદ વિખવાદ કે મનદુઃખ ઉભા ન થાય તેની ખાસ તકેદારી રાખવી આવશ્યક છે. કૌટુંબિક કે ઘર પરિવારના કામ કાજમાં રૂકાવટ કે મુશ્કેલી આવવાની શક્યતા જણાય. કોઈ ખોટી ગેર સમજણથી ખાસ સાવચેત રહેવું.

મકર

આજના દિવસે ધાર્યા મુજબના શુભ કામ થવાની શક્યતા નકારી શકાય નહિ. પત્ની સંતાનથી સંતોષ જણાય. કોઈ મહત્વના કામથીકામમાં વ્યસ્ત રહો તેવું બની શકે. ખર્ચમાં આકસ્મિક વધારો થવાની શક્યતા રહેલી છે. આપના કામ કાજમાં વિલંબ કે રૂકાવટ આવવાની શક્યતાને નકારી શકાય નહિ. કામ કાજ સબબ દોડધામ વધી જાય થાક લાગે.વેપાર અર્થે નવા સાહસ થવાની શક્યતા જણાય છે. આપના કામમાં વાતાવરણ સાનુકુળ રહેવાની શક્યતા.

કુંભ

વિચારોની ગડમથલને લીધે કોઈ કાર્ય કરવામાં અવઢવ અનુભવો. નિર્ણય લેવામાં મુંજવણ કે મુશ્કેલી ઉભી થાય. કોઈ કામમાં મન કે ચિત્ત લાગે નહિ. ઉતાવળમાં કોઈ અવિચારી પગલું ભરવું નહિ કે જેથી પાછળથી પસ્તાવું પડે. ધાર્યા મુજબના શુભ કામ થવાની શક્યતા નકારી શકાય નહિ. પત્ની સંતાનથી સંતોષ જણાય. કોઈ મહત્વના કામથી કામમાં વ્યસ્ત રહો તેવું બની શકે.

મીન

વેપાર અર્થે નવા સાહસ થવાની શક્યતા જણાય છે. આપના કામમાં વાતાવરણ સાનુકુળ રહેવાની શક્યતા. તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતી થતી જોવા મળે. સીઝનલ ધંધો કરતી વ્યક્તિઓ માટે સમય સારો છે. નાણાકીય સ્થિતિ મજબુત બનતી જોવા મળે. વિચારોની ગડમથલને લીધે કોઈ કાર્ય કરવામાં અવઢવ અનુભવો. શુભ ધાર્મિક કાર્ય થવાથી કામમાં વ્યસ્ત રહો. વડીલોના આરોગ્ય બાબતે ચિંતા રહે. અગત્યના કામકાજ અંગે બહારગામ જવાનું થાય. ધંધામાં ઉજળી તકો જોવા મળે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment