50 વર્ષથી બંધ હતી રહસ્યમયી તિજોરી, જયારે માણસે ખોલી તીજોરી તો અંદરનો નજારો જોઇને ચક્કર ખાઈને પડી ગયો….

223

અંદાજે ૩૦ સેકન્ડ અને 50 વર્ષથી બંધ ‘રહસ્યમયી’ તિજોરી ખુલી ગઈ, જેણે અત્યાર સુધી ઘણા લોકોએ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પણ કોઈને સફળતા મળી ન હતી. આ કારનામાં કેનેડાના રહેવાસી સ્ટીફન મિલ્સ નામના વ્યકતિએ કરી હતી. હેરાનીની વાત તો એ છે કે મિલ્સે પહેલા જ પ્રયાસમાં આ ‘રહસ્યમયી’ તીઝોરીને ખોલવામાં સફળતા મેળવી છે.

હકીકત, સ્ટીફન મિલ્સ પોતાના પરિવારની સાથે અલ્બર્તા વિસ્તારમાં સ્થિત વર્મીલીયન હેરીટેઝ મ્યુઝીયમ ફરવા ગયા હતા. ત્યાં પ્રદર્શનમાં ઘણી બધી વસ્તુઓ રાખેલી હતી. ત્યાં તે ‘રહસ્યમયી’ તીઝોરી પણ રાખી હતી, જે 1970ના દશકથી જ બંધ હતી.

મીડિયા રીપોર્ટના અનુસાર, આ તીઝોરી પહેલા બ્રંસવિકના હોટેલમાં હતી, જેણે આખરે બાર વર્ષ 1906 માં ખોલવામાં આવ્યું હતું. પરંતુ તેને 1970ના દશકમાં બંધ કરિ૯ દેવામાં આવ્યું હતું અને 1990 ના દશકમાં તેને હોટેલના માલિકે તીઝોરીને મ્યુઝીયમ દાન આપી દીધું હતું.

મ્યુઝીયમે તે તીઝોરીને ખોલવાનો ઘણીવાર પ્રયત્ન કર્યો. તેને ખોલવા માટે વિશેષજ્ઞોને પણ બોલાવવામાં આવ્યા, પણ બધા નાકામ રહ્યા. આખરે આટલા લાંબા અરસા બાદ મિલ્સે તે કરી બતાવ્યું, જેની ઉમ્મીદ કોઈને ન હતી.

મિલ્સે 20-40 અને 60 નંબર વાપરતા તીઝોરીને એકવાર માં જ ખોલી નાખી. બીબીસીના જણાવ્યા અનુસાર, વ્યવસાયથી વેલ્ડર મિલ્સે જણાવ્યું કે તીઝોરીનું તાળું એક અજીબ નંબરોની એક જોડ હતી. તેઓએ ઘડીયારની હેન્દ્લની દિશામાં 20 નંબરને ત્રણ વાર ફેરવ્યો અને તીઝોરી ખુલી ગઈ.

હા પણ રહસ્ય માનવામાં આવી રહેલી આ તીઝોરીમાં કોઈ ખજાનો નહિ પરંતુ 1970 ના દશકની રેસ્ટોરેંટના ઓર્ડરની એક બુક હત, જેમાં મશરૂમ બર્ગર અને સિગરેટના પેકેટની રસીદો હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment