5 વર્ષમાં દેશમાં 12 મોટા આતંકી હુમલાઓ, 136 જવાન થયા શહીદ…

20

ઉરી મોહરમાં હુમલો ડીસેમ્બર 2014

નિયંત્રણ રેખાની નજીક બારામુલા જીલ્લામાં ઉરી સેક્ટરમાં મોહરામાં સેનાના 31 ફિલ્ડ રેજીમેન્ટ આયુદ્ધ શિવિર પર ભારે હથિયારબંધ આતંકીઓના એક સમુહે હુમલો કર્યો હતો જેમાં એક લેફ્ટનન્ટ કર્નલ અને સાત જવાન, જમ્મુ કશ્મીર પોલીસના એક એએસઆઈ અને બે કોન્સ્ટેબલ માર્યા ગયા. આ ઓપરેશનમાં છ આતંકી પણ માર્યા ગયા.

મણીપુરના ચંદેલ જીલ્લામાં સેનાના કાફલા પર આતંકીઓને બારુદી સુરંગ બિછાવીને હુમલો કર્યો. તેમાં 18 જવાન શહીદ થયા હતા.

પંજાબના ગુરદાસપુરમાં આર્મી ડ્રેસ પહેરેલ આતંકીઓએ દીનાનગર પોલીસ સ્ટેસન પર હુમલો કર્યો. 4 જવાન અને ૩ લોકો માર્યા ગયા હતા.

જેસ-એ-મોહમ્મદ ના 6 આતંકીઓએ પઠાણકોટ એરબેઝ પર હુમલો કર્યો. મિશન છ દિવસ સુધી ચાલી. તેમાં 7 જવાન શહીદ થયા  હતા.

અનંત નાગમાં ચેક પોસ્ટ પર હુમલો. 2 જવાન શહીદ. એક દિવસ પહેલા જ બીએસએફ ના કાફલાને નિશાનો બનાવીને ૩ જવાનોની જાન લીધી હતી.

પંપોરની પાસે શ્રીનગર જમ્મૂ હાઇવે પર સીઆરપીએફ કાફલા પર હુમલો કર્યો હુમલો. તેમાં 8 જવાન શહીદ, 20 ઘાયલ થયા.

હિઝબુલનો શ્રીનગર બારામુલા હાઇવે પર સેન્ય કાફલા પર હુમલો. આ હુમલામાં 8 જવાન શહીદ થયા. ઘણા ઘાયલ પણ થયા હતા.

પઠાણકોટ એરબેઝ પર આતંકી હુમલો. મુઠભેડ ૩ દિવસ સુધી ચાલી. હુમલામાં 6 જવાન શહીદ થયા. લશ્કરના 4 આતંકવાદીઓ પણ માર્યા ગયા.

સેનાના કેમ્પમાં સવારે સાડા 5 વાગ્યામાં સુતેલા જવાનો પર 4 આતંકીઓએ હુમલો કર્યો. હુમલામાં 19 જવાન શહીદ થયા હતા.

અમરનાથ યાત્રા પર જી રહેલી બસ પર આતંકીઓએ ઘાટ લગાવીને હુમલો કર્યો. 7 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. બસમાં 56 યાત્રી સવાર હતા.

પુલવામામાં સીઆરપીએફના ટ્રેનીંગ કેમ્પમાં 185 મી બટાલિયન પર હુમલો થયો. 5 જવાન શહીદ થયા. તેના સિવાય તેમાં 2 આતંકી પણ માર્યા ગયા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment