5 પત્નીઓએ પતિ પર કર્યો સતત રેપ, આ પતિ વિષે જાણીને તમે નાખી જશો મોઢામાં આંગળા…

176

પતિઓ દ્વારા પત્નીઓએ બેવફાની સજા દેવાના નામ પર તેને મારવા પીટવાના મામલા ઘણા ઓછા જોવા મળે છે, પણ નાઈઝીરીયામાં એક દુર્લભ કિસ્સાના મામલો સામે આવ્યા છે, જ્યાં એક કરોડપતિ વ્યક્તિની સાથે તેની છ માંથી પાંચ પત્નીઓએ સતત બળાત્કાર કર્યો, અને ત્યાં સુધી કર્યો, જ્યાં સુધી તેનો જીવ ન નીકળી ગયો. આ પાંચ પત્નીઓનો આરોપ છે કે તે પોતાની છઠી અને યુવા પત્નીને વધારે મહત્વ આપતો હતો.

નાઇઝીરીયાના સમાચાર પત્ર ‘ડેલી પોસ્ટ’માં પ્રકાશિત રીપોર્ટના જણાવ્યા અનુસાર પાછલા અઠવાડિયા બીનેયું પ્રાંતમાં કરોડપતિ કારોબારી યુરોકો ઓનોઝા પોતાની છઠી અને સૌથી યુવા પત્નીને બધી બાબતમાં ખુબ જ મહત્વ આપી રહ્યો હતો કે તે સમયે તેની બાકીની પાંચ પત્નીઓએ છરી અને લાકડીઓને લઈને તેના કક્ષમાં આવી પહોચી.

આ પાંચ પત્નીઓએ ઓનોઝાને જાનથી મારી નાખવાની ધમકી આપીને તરત તે પાંચ સાથે પણ યોનસબંધ બાંધવાનો આદેશ આપ્યો. પત્નીઓના આ હુમલાનો ઓનોઝાએ વિરોધ કર્યો, પણ પત્નીઓએ તેના પર કાબુ મેળવી લીધો અને આદેશ આપવામાં આવ્યો કે સૌથી યુવા પત્ની સાથે શરુ થયેલું યોન સંસર્ગ ને આ જ રીતે ઉલ્ટા વરિષ્ઠ ક્રમમાં અંજામ આપ્યો. ‘ડેલી પોસ્ટ’માં જણાવ્યું છે કે જયારે ઓનોઝા આ ઉંધા વરિષ્ઠતા ક્રમમાં પાંચમી પત્ની સાથે યોન સંસર્ગ કરી રહ્યો હતો ત્યારે તેને પ્રાણ ગુમાવી દીધા.

ઓનોઝાની છઠા અને સૌથી યુવા પત્નીના જણાવ્યા અનુસાર, ઓનોઝાને મરેલો જોઈ પાંચેય પત્ની જંગલમાં ભાગી ગઈ. ગામના પ્રમુખ ઓકેપે ઓદોહે જણાવ્યું કે મામલાની જાણકારી તત્કાળ પોલીસને આપવામાં આવી હતી, જેઓએ બે પત્નીઓને ગિરફ્તાર કરી લીધી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment