5 મહિનાના બાળકના આંખમાંથી મળ્યું કઈક એવું, જોઇને ડોક્ટર પણ થઇ ગયા સ્તબ્ધ…

29

બાળક ખુબ જ અસહજ હતું, જયારે તેની માંનું ધ્યાન તેના તરફ ગયું. તે સતત રોયા કરતો હતો અને વારે વર્તે પોતાની આંખોને મેળવી રહ્યો હતો. તે સરખી રીતે તેની આંખ ખોલી શકતો ન હતો. બાદમાં તેની માં એ આંખને પોતાના હાથોથી ખોલીને જોયું તો તે સન્ન રહી ગઈ. ત્યાર બાદ તે તરત જ દોડતા ગભરાયેલી હાલતમાં પોતાના પાચ મહિનાના દીકરાને લઈને હોસ્પિટલ પહોચી. જ્યાં ડોક્ટરોએ બાળકની આવી હાલત જોઈ તો તે પણ ચોકી ગયા.

હકીકતમાં, ચીનમાં સામે આવ્યું મેડીકલનો આ ખુબ જ અજીબોગરીબ મામલો હતો. પરિજનોને તો સમજ આવી રહી ન હતી કે બાળકને આખરે શું અને કેવી રીતે થયું છે પણ બાદમાં ચોખ્ખું કહી દીધું કે તે પાંચ મહિનાના બાળકને મોટી તકલીફ થઇ છે. મેડીકલ ચેકઅપ બાદ ખબર પડી કે પાંચ મહિનાના બાળકની આંખમાં 11 કીડા છે. ત્યાર બાદ ડોકટરે ખુબ જ સાવધાનીથી છોકરાની સર્જરી કરીને તેના બહાર કાઢી નાખ્યા. હવે સવાલ એ ઉઠે છે કે બાળકની આંખોમાં આ કીડાઓ આવ્યા કઈ રીતે..?

પરિવાર વાળાઓએ જણાવ્યું કે જન્મના સમયથી લઈને અત્યાર સુધી બાળક એકદમ સ્વસ્થ હતું તો પછી અચાનક આ કીડાઓ આવ્યા ક્યાંથી. પરિજનો ડોકટરો પાસેથી એ જાણવા માંગે છે કે આખરે આ થયું કેવી રીતે…? તેથી આગળ માટે બાળકને સુરક્ષિત રાખવામાં આવે. ત્યાર બાદ ડોકટરોએ તેને જે વાત બતાવી તેને જાણીને તેઓના હોશ ઉડી ગયા.

જી હા, જે ડોકટરો એ બાળકનું નિરીક્ષણ કર્યું તેઓએ જણાવ્યું કે દાંગ ડોંગ નામના આ બાળકને નેમાતોડ સંક્રમણ થયું છે જે આંખોની અંદર અને પલકની અંદર ફેલાયેલા છે. તેથી તેને આંખોમાં ખુબ જ ખંજવાળ આવે છે. આ સંક્રમણ દરમીયાન આંખોમાં કીડાઓ પેદા થઇ જાય છે. ડોકટરોએ જણાવ્યું કે માણસોમાં આ બીમારી નવી મળી જાય છે. હાં આ બીમારી પ્રાણીઓમાં ફેલાય છે. તેઓએ જણાવ્યું કે આવું બિલકુલ થઇ શકે છે કે બાળકને આ બીમારી તમારા કુતરાથી થઇ હોય. હાલમાં છોકરાની સર્જરી કરીને તેની આંખોમાંથી 11 જીવતા કીડાઓ કાઢવામાં આવી ચુક્યા છે. હવે તેને આરામ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment