40 વર્ષથી ન કાપ્યા વાળ તો લોકો સમજવા લાગ્યા મહાત્મા, નામ પડી ગયું કઈક આવું…

13

આમ તો ઘણા લોકોના શોખ તમે પુરા કરતા કરતા તમે જોયા હશે અને સાંભળ્યું હશે. એવામાં ઘણા ઘણા લોકો અજીબોગરીબ શોખ પાડવાવાળાઓમાં બિહારમાં મુંગેર જીલ્લાના રહેવાસી 63 વર્ષીય સકલ દેવ ટુડડુ છે, જે આ દિવસોમાં પોતાના માથા પર જટા (લાંબા વાળ) રાખવાનો અજીબો ગરીબ શોખથી ચર્ચામાં છે. ટુડડુનો દાવો છે કે તેઓએ અંદાજે તેઓએ અંદાજે 40 વર્ષથી પોતાના માથાના વાળ કાપ્યા નથી અને તેને ધોયા પણ નથી.

હૈરાનીની વાત તો એ છે કે ટુડડુના કદથી વધારે તેના વાળની લંબાઈ છે. તેની જટા અંદાજે સાત ફૂટ ત્રણ ઇંચ લાંબી છે, જો તે પોતાની જટાઓ ખોલી નાખે તો તે મુશ્કેલથી ચાલી શકે છે. આજ કરણ છે કે પોતાની જટાઓને ગૂંથીને રાખી શકો છો. ટુડડુના વાળ જોઇને લોકો તેને મહાત્મા સમજવા લાગે છે. ધાર્મિક પ્રવૃત્તિ માટે ટડડુ પણ તેને ભગવાનની દેન કહે છે. તે એ પણ જણાવે  છે કે તેને બાળપણથી જ લાંબા વાળ રાખવાનો ખુબ જ શોખ છે.

મુંગેરના ટંગડા ગામ નિવાસી ટડડુએ જણાવ્યું કે, “40 વર્ષ પહેલા એક દિવસ મારા સપનામાં ભગવાન આવ્યા આવ્યા અને આદેશ આપતા જણાવ્યું કે પોતાના વાળોને ક્યારેય પણ ન કાપવા ને ન તો વાળોને ક્યારેય ધોવા. ત્યાર બાદ જ હુ તેને ભગવાન પાસેથી મળેલા આશીર્વાદ માનીને વાળોને સાચવીને રાખવા લાગ્યા છે.”

31 વર્ષો સુધી વન વિભાગમાં સંવિદાના રૂપમાં કાર્ય કરી ચુકેલા ટુડડુને ગામ અને આસપાસના લોકો ‘જટાવાળા બાબા’ અથવા ‘મહાત્મા’ કહીને બોલાવે છે. તેઓએ જણાવ્યું કે, “અંદાજે 40 વર્ષની ઉમરથી અત્યાર સુધી મે મારા વાળ કાપ્યા નથી અને ન તો તેને ધોયા છે, જેન બાદ વાળોમાં પોતાનામાં જ જટા બની ગઈ છે. હવે આ જ જટા તેની પહેચાન બની ગઈ છે.”

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment