૪ ફેબ્રુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

37

મેષ

ભાગ્યોદયની નવી તકો ખુલી શકે છે. તમારા કાર્યમાંસગા સંબંધી કે મિત્ર વર્ગનો સાથ સહકાર મળવાની શક્યતા જણાય. આરોગ્યની સુખાકારી જળવાઈ રહેવા સંભવ. કોર્ટ કચેરીને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા જણાય.

વૃષભ

વિદેશના કામ વાતાવરણ સાનુકુળ રહે.રાજકીય ક્ષેત્રે કામ કાજ કરતા લોકોએ તેમના હિત શત્રુઓથી ખાસ સાવચેત રહેવું. જમીન કે મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા નકારી શકાય નહિ. વિદેશથી શુભ સમાચાર મળવાની શક્યતા જણાય છે.

મિથુન

વિમાને લગતા તેમજ બેન્કને લગતા કામકાજમાં સાવધાની વરતવી પડે. આમદાની અઠ્ઠન્ની ખર્ચા રૂપિયા જેવું નથાય તેનું ખાસ ધ્યાન રાખવું તમારા હિતમાં છે. યાત્રા કે પ્રવાસનું આયોજન ગોઠવાય. આર્થિક તેમજ માનસિક હળવી બને.

કર્ક

જમીન મકાનને લગતા પ્રશ્નો હલ થઇ શકી છે. સામાજિક જવાબદારીમાં વધારો જોવા મળે. વાહન અકસ્માતથી સાવચેત રહેવું. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. કોઇપણ બાબતમાં વાદ વિવાદ કે વિખવાદથી દૂર રહેવું.

સિંહ

અટકેલા કાર્યો પૂરા થવાની શક્યતા નકારી શકાય નહિ. તમારા કાર્યમાં સારી સફળતા મળવાની શક્યતા જણાયછે. શેર સટ્ટાકીય પ્રવૃત્તિ કરતા લોકોએ તેના ધંધામાં ખાસ કાળજી રાખવી આવશ્યક છે. વિદેશથી શુભ સમાચાર મળવાની ધારણા રાખવી.

કન્યા

જમીન, મકાન કે વાહનને લગતા અટકેલા પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. ધંધાકીય બાબતોમાં નવા સાહસો થઇ શકે છે. નવી તકો ઝડપી લેવી. આર્થિક મુશ્કેલીઓ દુર થતી જોવા મળે.

તુલા

ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો થતો જાય. મન હળવું રહે. કૌટુંબિક વાતાવરણ આનંદમય અને સુમેળભર્યું રહેવાની શક્યતાને નકારી શકાય નહિ. લગ્ન ઉત્સુક યુવક યુવતીઓ માટે યોગ્ય જીવનસાથી પાત્ર મળવાની શક્યતા જણાય.

વૃશ્ચિક

આકસ્મિક ધન લાભની શક્યતા જોવા મળે. આજના દિવસે તમારા ધાર્યા પ્રમાણેનું કામ થઇ શકે છે. માનસિક ચિંતામાં ઘટાડો થવાની શક્યતા. કૌટુંબિક વાતાવરણ આનંદમય રહે. યાત્રા કે પ્રવાસનું આયોજન નકારી શકાય નહિ.

ધન

ધંધાકીય કામ સબબ કોઈ અગત્યની વ્યક્તિ સાથે મિલન મુલાકાત થઇ શકે છે.ભૌતિકસુખ સુવિધામાં વધારો થઇ શકે છે. માનસિક ચિંતા હળવી થાય. નોકરીમાં પદમાં બઢતી મળવાના યોગ જણાય. ભાગ્યોદયની નવી તકો ખુલવાની શક્યતા રહેલી જણાય.

મકર

મહત્વના નિર્ણયો લઇ શકાય છે. વેપાર માટે કરેલો પ્રવાસ નિરર્થક ન જાય, લાભ અપાવે. જમીન કે મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ શાંતિથી આવવાની શક્યતા રહેલી છે. આર્થિક નાણાકીય મુશ્કેલી હળવી થાય.

કુંભ

આવક કરતા ખર્ચમાં વધારો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. અન્યથા મુશ્કેલી ઉભી થશે. કોર્ટ કચેરીના કામમાં જરા સાવધાની રાખવી. અટકેલાકાર્યો પૂરા થવાની શક્યતા જણાય. વિદેશથી શુભ સમાચાર મળવાની શક્યતા. જુના મિત્રો કે સ્નેહી સંબંધીઓને આકસ્મિક મળવાનું શક્ય બની શકે છે.

મીન

આપના કામની કદર અને પ્રશંસા થઇ શકે છે. જેથી કામ કરવાનો ઉત્સાહ વધી શકે છે. સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે છે. વેપાર કે ધંધા માટે કરેલો પ્રવાસ લાભ અપાવે. જમીન મકાન કે વાહનને લગતા પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય. યાત્ર કે પ્રવાસનું આયોજન શક્ય બને.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment