350 આતંકવાદીઓને માર્યા પછી બંને દેશોની સીમા પર તણાવ, હુમલાથી બચવા માટે પાકિસ્તાને કરી છે આવી તૈયારીઓ…

22

પુલવામાનો બદલો લેવા માટે ભારતીય સેનાની કાર્યવાહીથી પાકિસ્તાન ડરી ગયું છે. બદલો લેવા માટે પાકિસ્તાનના ત્રણ વિમાન ભારતના પૂંછ અને રાજોરીમાં ઘુસી આવ્યા. તેઓએ બોમ પણ ફેક્યા. પણ સમય ર્હેતાભારીય વાયુસેનાએ આકરો જવાબ આપ્યો, જેનાથી ભાગવા પર મજબુર થઇ ગયા. ભારતે પાકિસ્તાનના એક f-૧૬ વિમાનને મારી પાડ્યું.

તેના થોડી વાર પછી જ ભારતે દેશના એરપોર્ટ લેહ, જમ્મુ, શ્રીનગર, ચંડીગઢ, પઠાનકોટ અને અમૃતસરથી યાત્રીને ઉડાડવાનું બંધ કરી દીધું છે. ઉતર ભારતના બધા એરબેઝને હાયએલર્ટ પર રાખવામાં આવ્યા છે. દહેરાદૂન એરપોર્ટથી પર પણ હવાઈ સેવાઓ રોકવામાં આવી છે. વાયુસેનાના પાયલટો ને  તત્કાળ ઉડાન ભરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

પાકિસ્તાને કરી લીધી આ તૈયારી

પાકિસ્તાનમાં પણ હલચલ વધી ગઈ છે. પાકિસ્તાને લાહોર, ફેસલાબાદ, સિયાલકોટ અને ઇસ્લામાબાદ એરપોર્ટની ઘરેલું અને ઇન્ટરનેશનલ ફ્લાઈને રોકવામાં આવી છે, જેનાથી પાકિસ્તાની એર ફોર્સ ત્યાં ઉડાન ભરી શકે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે તેને ભારતીય વાયુસેનાના બે વિમાનોને મારી નાખ્યા છે. તેમાંથી એક પાકિસ્તાનમાં પડયુ અને એક કશ્મીરમાં પડ્યું. તેઓનું કહેવું છે કે પીઓકેમાં પડેલા વિમાનના એક પયલટને તેને પકડી લીધો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment