3000 વર્ષ જુના હાડપિંજર પર વૈજ્ઞાનીકોએ કર્યું રીસર્ચ, ખોલ્યા ઘણા ચોકાવનારા રાઝ…

195

મીસ્ત્રના પીરામીડો અને હાડપિંજર હંમેશાથી દુનિયાની દિલચસ્પી રહી છે. સમય સમય પર ઘણા એવા ચોકાવનારા રહસ્યો ખુલેલા છે, જેઓએ દુનિયાને આશ્ચર્યમાં નાખી દીધા. કઈક આવી જ શોધ મોસ્કોના કુર્ચતોવ ઇન્સ્ટીટયુટના વૈજ્ઞાનિકો એ પણ કરી હતી જો કે કદાચ જ અત્યાર સુધી થઇ હોય.

હકીકતમાં, વૈજ્ઞાનિકોએ પ્રાચીન મીસ્ન્નની મમીના વાળો પર શોધ કરવામાં આવી, જે અંદાજે ૩૦૦૦ વર્ષ સુધી સંરક્ષિત રહ્યા. રુષિ વૈજ્ઞાનિકોએ તેની ખબર પાડી લીધી છે કે આ વાળ આટલા બધા વર્ષો સુધી સંરક્ષિત શા માટે રહ્યા. આ શોધમાં ઘણા ચોકાવનારા ખુલાસો સામે આવ્યા છે.

શોધકર્તાઓનો દાવો છે કે એક ખાસ પ્રકારના બામને કારણે હાડપિંજરના વાળ 3000 વર્ષ સુધી સુરક્ષિત રહ્યા. શોધકર્તાઓના જણાવ્યા અનુસાર, હાડપિંજરના વાળોમાં દેવદારનું ગોંદ લગાવવામાં આવ્યું હતું જેમાં ઘણા પ્રકારના પ્રાકૃતિક રસાયણ હતા.

શોધકર્તાઓને વાળની ખબર પાડવા માટે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમનો ઉપયોગ કર્યો, જેમાં ખબર પડી કે વાળો પરે લગાવવામાં આવેલ બામમાં બીફ કૈટ, એરંડિયા, પિસ્તાનું તેલ અને મધમાખીઓથી તૈયાર કરેલું મીણ હતું.

રુસી વૈજ્ઞાનિકોનો દાવો છે કે હાડપિંજરને તૈયાર કરવા માટે બે પ્રકારનો લેપ તૈયાર કરવામાં આવે છે. તેમાંથી એક વાળો પર લગાવવામાં આવતો હતો અને બીજો શરીર પર. રિસર્ચમાં જે હાડપિંજરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે હાલમાં મોસ્કોના પુશકિન સ્ટેટ મ્યુઝીયમમાં રાખ્યા ગયા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment