30 એપ્રિલ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

25

આજના બાળકની જન્મ રાશી વહેલી સવારના ૪ કલાક ૧૬ મિનીટ સુધી કુંભ (નામાક્ષર: ગ,શ ષ, સ) ત્યારબાદ મીન રાશી (નામાક્ષર: દ, ચ, ઝ, થ)  

મેષ

ભાગ્યોદયની નવી તકો ખુલવાની શક્યતાને નકારી શકાય નહિ. મહેનતના પ્રમાણમાં કામની કદર ન થાય તેવું બની શકે. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી. જુના સંસ્મરણો તાજા થાય.વાણીઅનેવ્યવહારમાંનમ્રતારાખવી.

વૃષભ

દામ્પત્ય જીવન સુખમય રહે અને તેમાં ઉલ્લાસ અને ઉમંગની અનુભૂતિ જણાય. ખાવા પીવામાં ધ્યાન રાખવું. તમારા કાર્ય ક્ષેત્રમાં ઉતર ચઢાવની શક્યતા જોવા મળે. સગા સંબંધી ઘર પરિવાર કે મિત્ર વર્ગથી થોડી ચિંતા રહે.

મિથુન

આજેસરેરાશ હળવાસ રાહત અને આનંદનો અનુભવ કરો. જુના રોગ ઉથલો મારે તેવું બની શકી છે. આજના દિવસે કોઇપણ નિર્ણય ઉતાવળથી કરવો નહિ. નવી યોજનાઓ શક્ય બને. તમારા કાર્ય ક્ષેત્રમાં બદલી કે બઢતી મળવાના યોગ.

કર્ક

નોકરી કે ધંધામાં અને ઘર પરિવારમાં પત્ની સંતાનનું કામ થાય. માનસિક શાંતિ જાળવવી. ખાવા પીવામાં ખાસ કાળજી લેવી. આર્થિક સંકટ કે મુંજવણ દૂર થાય. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી. નોકરી કે ધંધામાં અને ધર પરિવારમાં પત્ની સંતાનનું કામ થાય.

સિંહ

દરેક કાર્યક્ષેત્રમાં કે બાબતમાં સાવચેત રહેવું હિતાવહ. અંગત સંબંધોમાં નવા વળાંકો આવવાની શક્યતા જણાય. આજના દિવસે ખોટા વાદ વિવાદથી બચવું.

કન્યા

નાણાકીય જવાબદારી વધે. નવા કોઇપણ સાહસમાં આંધળુકિયા કુદી પડવું નહિ.આર્થિક મુશ્કેલી માંથી બહાર નીકળવાનો માર્ગ જણાય.

તુલા

આજના દિવસે ખોટા ખર્ચાઓ ન થાય, આર્થિક ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખવું. આકસ્મિક આવી પડેલ જવાબદારીનો કુશાગ્રતાથી ઉકેલ લાવવો જરૂરી જણાય. દિવસના મધ્યાંતર બાદ આકસ્મિક કોઈ નવી તક મળવાની શક્યતા. કરેલી મહેનતનું ફળ મળે.

વૃશ્ચિક

આજના દિવસે કોઇપણ નિર્ણય ઉતાવળથી કરવો નહિ. સામાજિક સમસ્યા દુર થતી જણાય. ખોટા આર્થિક ખર્ચા ન કરવા. આજના દિવસે દિવસ દરમ્યાન ધીરજ અને શાંતિ રાખવી. તમારા કાર્ય ક્ષેત્રમાંઉતર ચઢાવની શક્યતા રહે.

ધન

ઋતુગત બીમારીઓથી સંભાળવું. આજનો દિવસ કામની વ્યસ્તતામાં પસાર થાય. આરોગ્ય બાબતે ધ્યાન રાખવું. આવકમાં વધારો થાય. દિવસના મધ્યાંતર બાદ આકસ્મિક કોઈ નવી તક મળવાની શક્યતા.

મકર

શક્ય હોય ત્યાં સુધી આજના દિવસે લાંબી મુસાફરી ન કરવી. આર્થિક સંકટ કે મુંજવણ દૂર થાય. આજના દિવસે દિવસ દરમ્યાન ધીરજ અને શાંતિ રાખવી. આજે સરેરાશ હળવાસ રાહત અને આનંદનો અનુભવ કરો તેવું બની શકે.

કુંભ

કોઇપણ કાર્યમાં સારું પરિણામ મેળવવા માટે સખ્ત મહેનત કરવી પડે. કામની વ્યસ્તતા રહે. કાયદાકીય બાબતોમાં ઉકેલ આવતો જોવા મળે. શક્ય હોય ત્યાં સુધી આજના દિવસે લાંબી મુસાફરી ન કરવી.

મીન

સગા સંબંધી કે મિત્ર સર્કલમાંથી આર્થિક મદદ મળવાની શક્યતા રહેલી છે. નવી યોજનાઓ શક્ય બને. સગા સંબંધી ઘર પરિવાર કે મિત્ર વર્ગથી થોડી ચિંતા રહે. આવકમાં વધારો થાય.ખાવા પીવામાં ખાસ કાળજી લેવી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment