ત્રણ વર્ષની છોકરીએ બનાવ્યો એક દોસ્તનો ફોટો, આ ફોટો જોઇને તમે પણ સ્તબ્ધ થઇ જશો…

23

ન્યુયોર્કની એક પત્રિકાએ બાળકોને પોતાના કાલ્પનિક દોસ્તનો ફોટો બનવવા માટે કહ્યું. બાળકોએ પોતાની ફોટો બનાવી અને સાથેજ પોતાના દોસ્તની વિશે વાતો જણાવી. મેગેજીનએ પણ બાળકોને પસંદ કરેલી ડ્રોઇગ્સ છાપી દીધી. જયારે એક મહિલા પત્રકારએ એક ફોટોને ધારીને જોયું અને તેના વિશે વાચ્યું, તો તે આશ્ચર્યચકિત થઇ ગઈ.

એનબીસી ન્યુજ પત્રકાર નતાલી મોરલ્સએ જડપથી પત્રિકામાં છાપેલી તે ફોટો ટ્વીટર પર શેયર કરી દીધી. લોકોએ પણ જયારે તે ત્રણ વર્ષની છોકરી રૂબીના દોસ્ત વિશે વાચ્યું અને પછી ફોટાને ધારીને જોયું, તો તેમની હાલત ખરાબ થઇ ગઈ. આખરે એવું શું છે એ ફોટામાં ?

જોવામાં તો આ એક સામાન્ય ચિત્ર લાગી રહ્યું છે. પરંતુ તેની પીળી આખો અને બહાર નીકળેલું પેટ જોઇને તમને વિચિત્ર જરૂર લાગશે. છોકરીને જયારે એના દોસ્ત વિશે પૂછવામાં આવ્યું તો છોકરીએ હેરાન કરી નાખે એવી વાતો જણાવી.

છોકરીએ કહ્યું, મારી દોસ્તનું નામ ગ્રેટફૂલ છે. તેની આંખો પીળી અને ચમકેલી છે. તે મને માત્ર રાત્રે જ મળવા આવે છે. તે ૧૪ વર્ષની છે અને તેના પેટમાં બે બાળકો છે. મારી દોસ્તનો બર્થડે ક્યારે પણ નથી થઇ શકતો.

નાની એવી છોકરીએ જયારે પોતાની દોસ્તનો ફેશ જેવી રીતે જણાવ્યો, તેને જાણીને લોકોનું કહેવું છે કે તેના પર કોઈ ભૂતનો સાયો છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment