3 ફૂટના આ છોકરાએ હલાવી નાખી પોર્ન ઇન્ડસ્ટ્રીને, બધા અંદાજથી શૂટ કરે છે બધા જ સીન, તમને પણ વિશ્વાસ નહિ આવે…

59

લોકોનું કહેવું છે કે જે દેખાય છે તે વેચાય છે પણ હંમેશા એવું જરૂરી નથી કે જે દેખાય તે સાસુ હોય. ક્યારેક ક્યારેક દુનિયા કઇક અલગ જોવા મળે છે અને કઈક અલગ હોય છે. ફોટામાં નજરે આવેલો આ ૩ ફૂટ 6 ઇંચના માસૂમ દેખાવવાવાળો છોકરો જાપાનની સાથે સાથે દુનિયાના અન્ય દેશોમાં પણ એક અલગ પહેચાન બનાવી ચુક્યો છે. હા પણ તેની એક સચ્ચાઈ વિશે તમે નહિ જાણતા હોય. આ છોકરો હકીકતમાં એક 24 વર્ષનો છોકરો છે જે મશહુર પોર્ન સ્ટાર છે.

તમને જણાવી દઈએ કે પોર્ન ફિલ્મોના હીરોની સાથે સાથે તે જાપાનનો એક મશહુર નિર્દેશક પણ છે. તેનું સાચું નામ “કોહે નિશી” છે પણ પોર્ન સ્ટાર બનવા માટે તેને પોતાનું નામ નીશીકુન રાખી લીધી છે. કોહે જાપાની પોર્ન ફિલ્મોના પ્રખ્યાત કલાકાર પણ છે. સાથે જ તે પોર્ન ફિલ્મો પણ ડાયરેકટેડ કરે છે. નીશીકુન નો માસૂમ ચહેરો અને તેની નાની હાઈટ તેને કોઈ છોકરા જેવી દેખાડે છે. તેઓનું માનવું છે કે તેઓની પાસે એક વિશેષ તાકાત છે એટલા માટે જાપાનમાં તેના જેવો પોર્ન સ્ટાર નથી.

તમને એ જાણીને હેરાની થશે કે મોટા ભાગના સીન સુતા સુતા જ કરી લે છે અને આ તેની ખાસિયત છે. તે ઉપરાંત તે પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી ટોપ હીરો છે. તે પોર્ન ફિલ્મના મોટાભાગના સીનમાં સૂતેલો નજર આવે છે તેથી દર્શક તેની હાઈટ ને ન જોઈ શકે. આપને જણાવી દઈએ કે નીશીકુન એક ખાસ પ્રકારની બીમારીથી ગ્રસ્ત છે જેને MUCOPOLYSACCHARIDOSIS કહે છે. તે એક પ્રકારનો બેનર ટ્યુમર છે. તેને આ બીમારી નાનપણમાં થઇ ગઈ હતી. આ બીમારીને લીધે તેની હાઈટ નાની રહી ગઈ. તેને પોતાની જીંદગીમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

આપને જણાવી દઈએ કે નીશીકુનના પગ અને તેમના કરોડરજ્જુ ખુબ જ કમજોર છે. આ કારણે તે વધારે સમય સુધી ઉભો પણ રહી નથી શકતો. હા પણ તેની આ બીમારીને તેના કામમાં રુકાવટ આવવા નથી દીધી. નીશીકુનનું માનવું છે કે જો મનમાં પોતાના માટે વિશ્વાસ ભર્યો હોય તો કોઈ પણ તમને હરાવી શકતું નથી. પછી તે કોઈ મોટી લાઈલાજ બીમારી હોય. તે હંમેશા આત્મવિશ્વાસથી ભરેલો હોય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment