25 વર્ષના દીકારની “માં” એ 200 થી પણ વધારે લોકોને કર્યું ડેટ, પસંદ ન આવ્યા કોઈ તો કુતરા સાથે કરી લીધા લગ્ન, જુઓ આ વિડીયો…

76

સોસ્યલ મીડિયા પર એક લગ્નો વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે તેના વાયરલ થવા પાછળ એક ચોકાવનારું કારણ પણ છે. હકીકતમાં, 49 વર્ષીય એક પૂર્વ સ્વિમશૂટ મોડેલ એલિઝાબેથ હોડે પોતાના કુતરા સાથે લગ્ન કરી નાખ્યા, જેની ઉમાર 6 વર્ષ છે. ખાસ વાત એ છે કે આ લગ્નને દુનિયાભરના લોકોએ જોયું, કારણ કે બ્રિટેનમાં મશહુર ટીવી શો ‘ધ મોર્નિંગ’એ તેનું લાઇવ ટેલીકાસ્ટ કર્યું.

મીડીયા રીપોર્ત્સના જણાવ્યા અનુસાર, એલિઝાબેથ હોડના ઘણા હસ્તીઓ સાથે સંબધ રહી ચુક્યા છે. તે ઉપરાંત જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક વર્ષોમાં તેઓએ 200 થી વધારે લોકોએ ડેટ કર્યું છે, પણ તેને સાચો પ્રેમ ન મળ્યો. ત્યાર બાદ તેને પોતાના કુતરાને જ પોતાનો હમસફર બનાવી લીધો.

જાણકારીના જણાવ્યા અનુસાર, મોડેલ એલિઝાબેથનો એક 25 વર્ષનો દીકરો પણ છે. તેનું જણાવવાનું કે હવે તેને કોઈ પુરુષની જરૂર નથી. હવે તે પોતાની આખી જિંદગી પોતાનો કુતરો લોગનની સાથે જ વિતાવશે.

‘ધ મોર્નિંગ’ એ પોતાના અધિકારીક ટ્વીટર એકાઉન્ટ પર એલિઝાબેથ ના લગ્નનો વિડીયો શેર કર્યો છે, જેને અત્યાર સુધી 4 લાખ 86 હજાર વખત જોવાયો છે. તે ઉપરાંત વિડીયો પર પાંચ હજારથી પણ વધારે લાઇક આવી ચુક્યા છે અને 1700 થી વધારે લોકો રીટ્વીટ કરી ચુક્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment