25 માર્ચ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

29

આજના બાળકની જન્મ રાશી વૃશ્ચિક (નામાક્ષર: ન, ય)

મેષ

સામાજિક જવાબદારીમા વધારો થઇ શકે છે. આંખોના રતનની ખાસ કાળજી રાખવી તમારા હિતમાં સાબિત થાય. કુટુંબીજનો સાથે વાદ વિવાદ વિખવાદ મનદુ:ખ ઉભા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

વૃષભ

આર્થિક મુશ્કેલીનો સામનો કરવાનું આવે તેવું બની શકે. આકસ્મિક શારીરિક પીડા આવી પડે તેવું બની શકે. જ્ઞાતિના સ્નેહ મિલન અને સમૂહ ભોજનમાં ભાગ લેવાનું શક્ય બને.કોન્ટ્રકટને લગતા કામમાં સાવ્શેતી રાખવી.

મિથુન

જમીન સંબંધી અટવાયેલા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. બિલ્ડીંગ કન્સ્ટ્રકશનમાં તેમજ કલર પેઈન્ટ્સ અને રંગ રસાયણમાં તેજી જોવા મળે.નાની મોટી ઈજાઓ થવાની શક્યતા જણાય.

કર્ક

પારકી પંચાત તમને ક્ષોભયુક્તપરિસ્થિતિમાં મૂકી શકે છે. ધંધામાં કે નોકરીમાં સરકારી હસ્તક્ષેપ રહે. બેચેની માનસિક ચિંતાનો અનુભવ રહે. જમીન મકાનની લે વેચમાં લાભ જણાય.

સિંહ

રાજકીય ક્ષેત્રે તમે કરેલા કામની કદર થાય, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થતા મહત્વની કામગીરીનો કાર્યભાર સોંપતો જોવા મળે. આયાત નિકાસના ધંધામાં તેજી જોવા મળે. પુત્ર સાથે વિચારભેદ જણાતા અણબનાવ ઉભો થવાની શક્યતા રહે.

કન્યા

રજૂઆત કરતા મૌન વધુ ઉપયોગી સાબિત થાય માટે વણ માગી સલાહ ના આપવી અન્યથા મુશ્કેલીમાં મૂકી શકો છો. બીજાની અમુક વાતોને બે ધ્યાન કે બાયપાસ કરવી તમારા લાભમાં સાબિત થાય.

તુલા

ભાગ્યોદયનો નવી તકો ખુલતી જણાય.આજના દિવસે મિત્રને નિસ્વાર્થ ભાવે સેવાથી નાણાકીય ભીડ રહે. હોળાસ્ટક દરમ્યાન રોકાયેલા નવા કાર્યોની શુભ શરૂઆત થઇશકે છે. શારીરિક શ્રમમાં વધારો જોવા મળે. ઉદ્યોગ ક્ષેત્રે નવું સાહસ જોવા મળે

વૃશ્ચિક

સમાજમાં માનહાની થવાની શક્યતા જણાય છે. કોઈના પર મુકેલો વિશ્વાસ વિશ્વાસઘાત સાબિત થાય તેવું બની શકે. વહન સંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવતું જોવા મળે. આજના દિવસે કોઈ આકસ્મિક સામાન્ય ઈજા જોવા મળે.

ધન

આજના દિવસે ઘરમાં કે બહાર સામાન્ય હસી મજાકથી સંબંધોમાં વિખવાદ ઉભા થતા જોવા મળે. કોઈ છૂપો ભય દહેશત બીકડર મનમાં રહે. આકસ્મિક કોઈ મહેમાન આવી ચડવાથી રૂટીન કાર્યમાં તકલીફ ઉભી થાય તેવું બની શકે.

મકર

લાંબા યાત્રા પ્રવાસનું આયોજન થાય જેમાંનવા સંબંધો કેળવાય. નાણાકીય વ્યવહાર બહોળા પ્રમાણમાં છૂટથી થાય તેવું બની શકે. આજના દિવસે તમારી કાર્ય ક્ષમતામાં ઘટાડો જોવા મળે.

કુંભ

કોઈ કારણોસર આજે બેચેનીનો અનુભવ જોવા મળે. કુટુંબના આથિક પ્રશ્નોમાં તમારું યોગદાન મહત્વપૂર્ણ સાબિત થાય. ગરીબ નિર્ધન અશક્ત કે કંગાળ વ્યક્તિને દાન પુણ્ય કરવાથી તમારા મનની બેચેની અશાંતિ પરેશાની ચિંતામાં ઘટાડો થતો જોવા મળે.

મીન

મિત્રોની વફાદારી અને સ્નેહીજનોનો સાથ સહકાર તમને કોઇપણ પ્રકારનો લાભ અપાવે તેવું બની શકે. તમારી વૈચારિક શક્તિ તમારા દરેક કાર્યક્ષેત્રમાં લાભદાઈજોવા મળે. શારીરિક શ્રમ જણાતા થાક જણાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment