24 મે 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

22

આજના બાળકની જન્મ રાશી મકર (નામાક્ષર: ખ,જ)

મેષ

યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. વેપાર માટે કરેલો પ્રવાસ ખાસ લાભ અપાવે. લગ્ન જીવન આનંદમય અને સુખદાયક બની રહે. વાહન અને જમીનના પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય. કોઈ નવા કે જુના ધંધાકીય બાબતે પ્રગતી જોવા મળે. બહારગામ જવાનું શક્ય બને.

વૃષભ

કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. આર્થિક મુશ્કેલીઓ દુર થવાની શક્યતા નકારી શકાય નહિ. જમીન મકાનને લગતા પ્રશ્નોનો ઉકેલ આવવાની શક્યતા રહેલી છે. સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી. રાજકીય ક્ષેત્રે સંબંધો વધવાથી છુપા હિત સત્રુઓથી સાવચેત રહેવું તમારા લાભમાં રહે.

મિથુન

ભાગ્યોદયની નવી તકો સામેથી આવવાની શક્યતા જણાય. આર્થિક નાણાકીય મુશ્કેલીઓ દુર થવાની શક્યતા રહેલી છે. વિદેશથી શુભ સમાચાર મળે. રોજગારીની નવી તકો ઉભી થાય. હાર્ટ તેમજ ડાયાબિટીસના દર્દીઓએ શરીર સ્વાસ્થ્ય બાબતે બેફિકર રહેવું નહિ અન્યથા શરીરમાં ભાંગ તૂટ થવાની શક્યતાને નકારી શકાય નહિ.

કર્ક

જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. નોકરી કે ધંધામાં નવી તકો ઉભી થાય. છુપા હિત શત્રુઓથી સાવચેત રહેવાની ખાસ જરૂર. ધંધામાં સામેથી નવી તકો ઉભી થાય. શુભ માંગલિક પ્રસંગમાં આપનીહાજરીવિશિષ્ટ બની રહે.

સિંહ

સામાજિક જવાબદારીમાં વધારી થઇ શકે છે. વડીલોના આશીર્વાદથી તમારા કોઈ અગત્યના કાર્યમાં લાભ થાય. જુના મિત્રો કે સ્નેહીજનોની આકસ્મિક મુલાકાત થવાની શક્યતાને નકારી શકાય નહિ. આકસ્મિક કોઈ ધાર્મિક સ્થળની મુલાકાતે જવાનું શક્ય બને.

કન્યા

સામાજિક ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારા સાથે જવાબદારીમાં પણ વધારો થાય. લાંબા ગાળાનું આયોજન ભવિષ્યમાં લાભ અપાવે. તમારા દરેક પ્રયત્નોમાં સફળતા મળવાથી ઘર પરિવાર કુટુંબમાં આનંદ જોવા મળે. નોકરીયાત વર્ગને તેમના બોસના ગુસ્સાનો સામનો કરવાનું થાય તેવું જોવા મળે .

તુલા

લગ્ન ઉત્સુક યુવક યુવતીઓને યોગ્ય જીવનસાથી પાત્રમળવાની શક્યતા જણાય. વાહનને લગતા અટકેલા પ્રશ્નોનો ઉકેલ આવવાની શક્યતા જણાય છે. આર્થિક મુશ્કેલીઓ દુર થવાની શક્યતા રહેલી છે. નાણાકીય મુશ્કેલી અને માનસિક બેચેની દુર થતી જોવા મળે.

વૃશ્ચિક

જુના મિત્રો કે સ્નેહીજનોને આકાસિક મળવાનું શક્ય બને. આરોગ્ય સારું રહે.યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. ઓવર એક્ટિંગ અને વધુ પડતું ખોટુ સાહસ કરવાથી દુર રહેવું તમારા હિતમાં સાબિત થાય પૂત્ર પૌત્રાદિક માટે મનપસંદ વાહનની ખરીદી થઇ શકે. નાણાકીય રોકાણનો લાભ જોવા મળે.

ધન

વેપારી વર્ગ માટે સમય સારો રહે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. મનમા રહેલી ચિંતા દુર થવાની શક્યતા જણાય.તમારા કાર્યક્ષેત્રમાં કેટલાક નોંધપાત્ર નિર્ણયો લેવાય જે તમારા લાભમાં સાબિત થાય. ધંધાકીય બાબતે અટકેલા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા જણાય.

મકર

કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું રહેવાની શક્યતા જણાય. સામાજિક ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારા સાથે જવાબદારીમાં પણ વધારો થાય. વારસાગત મિલકતોને લગતા પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. નવા મકાનની ખરીદીની શક્યતાને નકારી શકાય નહિ.

કુંભ

ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો થતો જોવા મળે. જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. કૌટુંબિક વાદ વિવાદ અને વિખવાદનો અંત આવી શકે છે. વાહન ચલાવીને કે વાહનમાં બેસીને આજના દિવસે મુસાફરી નકરવી આપના હિતમાં સાબિત થાય.

મીન

સ્થાવર મિલકતના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. આર્થિકસ્થિતિ સારી થવાની શક્યતા જણાય. આર્થિક નાણાકીય સ્થિતિ મજબુત થતી જોવા મળે. નિર્ણાયક પરિસ્થિતિમાં ધીરજથી કામ લેવું. આર્થિક મુશ્કેલીઓ દુર થતી જોવા મળે. ભાગ્યોદયની નવી તકો ખુલી શકે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment