૨૩ જાન્યુઆરી ૨૦૧૯ આજનું દૈનિક રાશી ભવિષ્ય અને આજની જન્મ રાશી

44

આજના બાળકની જન્મ રાશી સિંહ (નામાંક્ષર: મ,ટ)

મેષ

ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો થતો જોવા મળે. જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા જણાય.

વૃષભ

આવકના સ્ત્રોતમાં આકસ્મિક વધારો થવાની શક્યતા નકારી શકાય નહિ. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને તેમજ ધંધાકીય બાબતે કરેલો પ્રવાસ લાભ અપાવે.

મિથુન

ભૌતિક સુખ સુવિધામાં વધારો થઇ શકે છે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. ઋતુગત બીમારી સામે અને આરોગ્ય બાબતે ખાસ સાવચેતી રાખવી.

કર્ક

વેપાર બાબતે કરેલો પ્રવાસ ખાસ લાભદાયી બની રહે. કુટુંબમાં ચાલતા વાદ વિવાદ અને વિખવાદનો સુલેહભર્યો અને શાંતિથી અંત આવી શકે છે.

સિંહ

જુના મિત્રોને સ્નેહીજનોને આકસ્મિક મળવાનું શક્ય બને. આર્થિક નાણાકીય મુશ્કેલીઓ દુર થવાની શક્યતાને નકારી શકાય નહિ. કોઇપણ નવું કાર્ય કે સાહસ કરતા પહેલા વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન લેવું ખાસ જરૂરી છે.

કન્યા

વિદ્યાર્થી વર્ગ માટે સમય ખુબજ સાનુકુળ છે. આવકમાં તેમજ ભૌતિક સુખ સુવિધામાં આકસ્મિક વધારો થઇ શકે છે. ભાગ્યોદયની નવી તકો ઉભી થાય.

તુલા

રાજકીય ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠા બંનેમાં વધારો થઇ શકે છે. રોકાયેલા નાણા પરત મળવાની શક્યતા જણાય. વિદેશથી શુભ સમાચાર મળવાની શક્યતા રહેલી છે.

વૃશ્ચિક

સ્થાવર મિલકતના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. વિદેશ જવાના યોગ નકારી શકાય નહિ. કોર્ટ કચેરીને લગતા પ્રશ્નોના નિરાકરણમાં વિલંબ થવાની શક્યતા રહેલી છે.

ધન

આવક કરતા ખર્ચમાં વધારો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. વાહનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. નોકરીયાત વર્ગને પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે.

મકર

રોકાયેલા કે અટકેલા કાર્યો પૂરા થવાની શક્યતા. વારસાગત મિલકતોને લગતા પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. આર્થિક નાણાકીય મુશ્કેલી હળવી થઇ શકે છે.

કુંભ

આરોગ્યને લગતા પ્રશ્નોમાં થોડી ચિંતા જોવા મળે. જુના મિત્રોને સ્નેહીજનોને આકસ્મિક મળવાનું શક્ય બને. મહત્વના નિર્ણયો આજના દિવસે લઇ શકાય.

મીન

ભૌતિક શુખ સુવિધામાં વધારો થઇ શકે છે. આકસ્મિક ધનલાભ થવાની શક્યતા નકારી શકાય નહિ. સ્થાવર મિલકતોનું નિરાકરણ નિરાકરણ આવી શકે છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment