21 મે 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

28

આજના બાળકની જન્મ રાશીધન (નામાક્ષર: ધ, ભ, ફ, ઢ)

મેષ

આજના દિવસે હરીફ વર્ગ સાથે ખોટા વાદ વિવાદમાં ન ઉતરવું તમારા લાભમાં જણાય. માનસિક ચિંતા બેચેની વ્યગ્રતા અશાંતિ અસ્વસ્થતા રહે તેવું બની શકે. શરીર સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા જોવા મળે.

વૃષભ

ભૂતકાળના સંસ્મરણો તાજા થાય. આગ પાણી કે વાહનથી થતા અકસ્માતથી બચવા ખાસ ધ્યાન રાખવું. સ્ફૂર્તિ અને તાજગીને લીધે તમારા કામમાં અને બીજાના કામનો ઉકેલ લાવવામાં મદદરૂપ થઇ શકશો.

મિથુન

પુત્ર પૌત્રાદિકના કામ પુરા થવાથી માનસિક શાંતિનો અનુભવ થાય. આપને આર્થિક સામાજિક અને પારિવારિક ક્ષેત્રે લાભ જોવા મળે. આજના દિવસે તમારે થોડી વિપરીત કે પ્રતિકુળતાઓનો સામનો કરવાનું થાય તેવું બની શકે.

કર્ક

પત્ની સંતાન પુત્ર પૌત્રાદિકના કામમાં સમય પસાર થાય. કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિમાં ભાગ લેવાનું શક્ય બને. આકસ્મિક ઘરની કોઈ વ્યક્તિની માંદગી પાછળ હોસ્પીટલની દોડધામ વધી જાય.

સિંહ

પત્ની થકી તમને લાભ થતો જોવા મળે તેવું બની શકે. આજે કોઈનું આકસ્મિક આગમન તમારા જીવનમાં ખુશાલી લઇ આવે તેવું બની શકે. વેપારી વર્ગ માટે સમય સાનુકુળ જોવા મળે.

કન્યા

આજના દિવસે વાણી પર સંયમ રાખવો ખાસ જરૂરી જણાય. ઘરની બહારનું ખાવા પીવામાં ખાસ સાવચેતી રાખવી. કુટુંબ પરિવારમાં તેમજ દામ્પત્ય જીવનમાં આર્થિક ખર્ચમાં આકસ્મિક વધારો જોવા મળે.

તુલા

સગા સંબંધી મિત્ર વર્ગ અને સહ કર્મચારી તરફથી તમને પૂરો સાથ સહકાર મળી રહે. લગ્ન ઉત્સુક યુવક યુવતીઓ માટે યોગ્ય જીવનસાથી મળવાના ચાન્સ વધુ જોવા મળે. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો જોવા મળે.

વૃશ્ચિક

ઘર પરિવાર કે કૌટુંબિક પ્રશ્ને મનમાં ઉચાટ ચિંતા જોવા મળે. આજે સ્વભાવમાં અને વિચારમાં આવેગ જોવા મળે. ઉઘરાણીના ફસાયેલા નાણા પરત મળવાની શક્યતાને નકારી શકાય નહિ.

ધન

શરીર અને મનની સ્વસ્થતા જોવા મળે.આડે પાટે ચડેલા કાર્યો પુરાથતા જોવા મળે. સગા સંબંધીની કોઈ ચિંતાથી આજનો દિવસ બેચેની વ્યગ્રતા ચિંતા અનુભવે તેમ છતાં માનસિક સ્વસ્થતાઅનુભવો.

મકર

પ્રિય પાત્ર સાથે પ્રેમનો સુખદ સમય પસાર કરી શકો તેવું બની શકે. નાણાકીય લેવડ દેવડના વ્યવહાર સમજી વિચારીને કરવા. તમારા ઉપરી અધિકારીની નારાજગીનો રોષનો ભોગ બનવું પડે તેવું જોવા મળે.

કુંભ

આજના દિવસે કામનું ભારણ જોવા મળે. અમુક બાબતોમાં તમારે સમાધાનકારી વલણ અપનાવવું પડે તેવું બની શકે. તમારા નિર્ધારિત કરેલા કાર્યો આયોજન અનુસાર પુરા થાય તેવું બની શકે.

મીન

દરેક કાર્યમાં તમને સફળતા મળવાના ચાન્સ જોવા મળે. આજના દિવસે તમારા કાર્યની સફળતાથી અને પ્રગતિથી હળવાસ અને રાહતનો અનુભવ કરો. વાણીની મીઠાશથી તમે ધાર્યું કામ કરાવી શકો તેવું બને.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment