20 વર્ષની આ છોકરીએ 6 હજાર કરોડનું સામ્રાજ્ય ઉભું કરીને રચ્યો ઈતિહાસ, માત્ર ૭ લોકો જ કંપનીમાં કામ કરે છે…

24

ફેસબુકના માલિક માર્ક જુકરબર્ગ સોશીયલ મીડિયા પર ક્રાંતિ લાવવા સિવાય સૌથી ઓછી ઉમરમાં દુનિયાના અરબપતિ બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. પરન્તુ હવે આ ૨૦ વર્ષની છોકરી તેમને ટક્કર આપી રહી છે. માર્ક જુકરબર્ગએ માત્ર ૨૩ વર્ષની ઉમરમાં દુનિયાના સૌથી યુવા અરબપતિ બનવાનો પુરસ્કાર હાસિલ કરી લીધો હતો.

ફોબ્સની લીસ્ટમાં સૌથી યુવા કાઈલી જેનરને લઈને અનુમાન લાગ્યું છે કે આગલા વર્ષે માર્ક જુકરબર્ગથી સૌથી અરબપતિ બનવાની તમ્મના છીનવી લેશે. અત્યારે ૨૦ વર્ષની કાઈલી ઓગસ્ટ મહિનામાં ૨૧ વર્ષની થઇ જશે. તેની કમાણી ૯૦ કરોડ ડોલર (લગભગ ૬૧૧૭ કરોડ રૂપિયા) થી વધુ છે.

કાઈલી માત્ર રીયાલીટીમાં ટીવી સ્ટાર જ નહિ પરંતુ તે એક સફળ મહિલા બીજનેસમેન પણ છે. ‘કાઈલી કોસ્મેટીક’ નામથી મેકઉપ કંપની ચલાવનાર કાઈલીએ બે વર્ષ પહેલા લગભગ ૨૦૦૦ રૂપિયાની લીપ કીટની સાથે પોતાનો કારોબારની શરૂઆત કરી હતી. ફોબ્સની મુંજબ, હવે સુધી કાઈલીએ ૬૩ કરોડ ડોલરથી વધુ ઉત્પાદન વેચી ચુકી છે. ત્યારેજ કંપનીની કીમત ૮૦ કરોડ ડોલર (૫૪૮૬ કરોડ રૂપિયા) લગાડવામાં આવી છે.

કાઈલીની કંપનીએ હજી સુધી બે વર્ષોની અંદર ૮૫૫ મિલિયન ડોલરથી વધુના મેકઅપ પ્રોડક્ટનું વેચાણ કરી લીધું છે. ફોબ્સની મુજબ જેનરની કંપનીમાં ૭ ફૂલ ટાઈમ અને ૫ પાર્ટ ટાઈમ કર્મચારી છે. માત્ર ૩ વર્ષમાં તેમની કંપની કોસ્મેટીકના ક્ષેત્રમાં મોટું નામ આપી ગયું છે.

કાઈલી જેનર કાર્ડશિયન પરિવાર સાથે સંબંધ રાખે છે તે કીમ કાર્ડશિયનની સોતેલી બહેન છે. બિજનેસ સિવાય કાઈલી સોશીયલ મીડિયા પર ઘણી એક્ટીવ છે. ટ્વીટર પર કાઈલીને ૨.૫૬ કરોડ લોકો ફોલો કરે છે, ત્યારેજ ઇન્સ્ટાગ્રામ પર તેમના ૧.૬૪ કરોડ લોકો ફોલોવર્સ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment