20 જુલાઈ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

189

મેષ

બહારગામ જવાનું શક્ય બને. આવકના સાધનનાસ્ત્રોતમાંબદલાવ આવવાથી આગળ જતા પ્રગતી સાધી શકો.કરેલી મહેનતનું ફળ જોવા મળે. તમારા જીવનમાં પ્રગતી થવાની ઉજળી તકો સામેથી આવતી જોવા મળે.

વૃષભ

ધંધાકીય કાર્ય ક્ષેત્રમાં હરીફ વર્ગનો વધારો થવાથી આવકમાં ઘટાડો જોવા મળે. અંગત જીવનના પ્રશ્ને માનસિક બેચેની વ્યગ્રતા ચિંતા રહે. અચાનકકોઈ ગંભીર બીમારીનું નિદાન થતા માનસિક ચિંતા વધે તેવું બની શકે.

મિથુન

ધંધાકીય બાબતે સામેથી આવેલી તકનો ભરપૂર લાભ ઉઠાવવો. સંયુક્ત પરિવારમાં અમુક બાબતોમાં મતભેદ ઉભા થવાથી શાબ્દિક ટકરાવ થવાની શક્યતાને નકારી શકાય નહિ. નાની નાની વાતોમાં ગુસ્સે ન થવું આપના હિતમાં જણાય.

કર્ક

વારસાગત મિલકતોની ભાગ બટાઈમાં ભાઈઓ સાથે વહેવારતૂટવાનો પ્રસંગ ઉભો થઇ શકે છે. નાની નાની ઈજાઓ થવાની શક્યતાને નકારી શકાય નહિ. સમાજમાં માન સન્માનમાં વધારો થાય. આજના દિવસે થોડીક આર્થિક તંગી નાણા ભીડ જોવા મળે.

સિંહ

રચનાત્મક પ્રવૃતિમાં ભાગ લઇ આગળ વધવાના ચાન્સ રહેલા જણાય. દામ્પત્ય જીવનમાં મનભેદ નહિ પણ મતભેદ જોવા મળે. ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે ધારણા મુજબના મહત્વના કાર્યો થવાથીઆનંદમાં વધારા સાથે જીવનમાં પ્રગતી જોવા મળે.

કન્યા

આવક જાવક સમતોલ ન રહે તેવું ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. જુનાકે નવા ધંધાકીય બાબતે મીટીંગનું આયોજન થાય. કોઈ મનપસંદ ધંધાના સ્થળની મુલાકાતે જવાનું શક્ય બને. પ્રગતી જણાય. નાણાકીય રોકાણનો લાભ જોવા મળે.

તુલા

તમારી ધારણા મુજબનું કામ થવાની શક્યતા જણાય. વધારાની આવકના સ્ત્રોતથી આવકમાં વધારો થતા નાણાકીય તંગી હળવી થતી જોવા મળે. શુભ માંગલિક પ્રસંગમાં આપની હાજરી વિશિષ્ટ બની રહે. આકસ્મિકકોઈ ધાર્મિક સ્થળની મુલાકાતે જવાનું શક્ય બને.

વૃશ્ચિક

તમારા કામકાજના કાર્યક્ષેત્રમાં સ્થાન પરિવર્તન આવવાની શક્યતા નકારી શકાય નહિ. નાણાકીય મુશ્કેલી અને માનસિક બેચેની દુર થતી જોવા મળે. ભાગ્યોદયની નવી તકો ખુલી શકે. પૂત્ર પૌત્રાદિક માટે મનપસંદ વાહનની ખરીદી થઇ શકે.

ધન

આજના દિવસે વિચારની સભાનતા સાથે થોડીક કાળજી રાખી વાણી વિલાસ પર કંટ્રોલ રાખવો. કૌટુંબિક કજિયા કંકાસથી દુર રહેવું. બીજા કોઈના કામ સબબ આકસ્મિક દોડધામ વધી જાય. માનસિક બેચેની ચિંતા જોવા મળે.

મકર

કાકા ભત્રીજાઓ સાથે કજીયો કંકાસ થવાની શક્યતાને નકારી શકાય નહિ. ઋતુ બદલાવની અસર તમારા શરીરના સ્વાસ્થ્ય પર જોવા મળે. તમારી પ્રગતીની ઈર્ષાથી તમારા હિત શત્રુઓ તમારી પીઠ પાછળ મેલી રમત રમી શકે છે.

કુંભ

આવક કરતા જાવક વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. વાહન ચલાવીને કે વાહનમાં બેસીને આજના દિવસે મુસાફરી નકરવી આપના હિતમાં સાબિત થાય.અન્ય સાથે વાદ વિવાદ કે વિખવાદથી દુર રહેવું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment