આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી, ૨ ફેબ્રુઆરી ૨૦૧૯

44

આજના બાળકની જન્મ રાશી સવારના ૬ કલાક અને ૩૯ મિનીટ સુધી ધન (નામાક્ષર: ધ, ભ, ફ, ઢ) ત્યારબાદ મકર રાશી (નામાક્ષર: ખ, જ)

મેષ

સ્થાવર મિલકતના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. જુના મિત્રો કે સ્નેહીજનોને આકાસિક મળવાનું શક્ય બને. આરોગ્ય સારું રહે.

વૃષભ

કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું રહેવાની શક્યતા જણાય. વેપારી વર્ગ માટે સમય સારો રહે.સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે.

મિથુન

લગ્ન ઉત્સુક યુવક યુવતીઓને યોગ્ય જીવનસાથી પાત્રમળવાની શક્યતા જણાય. સામાજિક ક્ષેત્રે પદ અને પ્રતિષ્ઠામાં વધારા સાથે જવાબદારીમાં પણ વધારો થાય. આર્થિક ચિંતા દુર થવાની શક્યતા જણાય છે.

કર્ક

યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. આર્થિક સ્થિતિ સારી થવાની શક્યતા જણાય. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે.

સિંહ

ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે રસ અને રૂચિમાં વધારો થતો જોવા મળે. વેપાર માટે કરેલો પ્રવાસ ખાસ લાભ અપાવે. મન રહેલી ચિંતા દુર થવાની શક્યતા જણાય.

કન્યા

આર્થિક નાણાકીય સ્થિતિ મજબુત થતી જોવા મળે. વાહન અને જમીનના પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય. આર્થિક મુશ્કેલીઓ દુર થવાની શક્યતા નકારી શકાય નહિ.

તુલા

ભાગ્યોદયની નવી તકો સામેથી આવવાની શક્યતા જણાય. જમીન મકાનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. લગ્ન જીવન આનંદમય અને સુખદાયક બની રહે.

વૃશ્ચિક

આર્થિક નાણાકીય મુશ્કેલીઓ દુર થવાની શક્યતા રહેલી છે. વિદેશથી શુભ સમાચાર મળે. રોજગારીની નવી તકો ઉભી થાય.

ધન

કૌટુંબિક વાદ વિવાદ અને વિખવાદનો અંત આવી શકે છે. જમીન મકાનને લગતા પ્રશ્નોનો ઉકેલ આવવાની શક્યતા રહેલી છે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને.

મકર

વારસાગત મિલકતોને લગતા પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. વેપાર અર્થે કરેલો પ્રવાસ લાભ અપાવે. નોકરી કે ધંધામાં નવી તકો ઉભી થાય. છુપા હિત શત્રુઓથી સાવચેત રહેવાની ખાસ જરૂર.

કુંભ

સામાજિક જવાબદારીમાં વધારી થઇ શકે છે. લાંબા ગાળાનું આયોજન ભવિષ્યમાં લાભ અપાવે. વાહનને લગતા અટકેલા પ્રશ્નોનો ઉકેલ આવવાની શક્યતા જણાય છે.

મીન

જુના મિત્રો કે સ્નેહીજનોની આકસ્મિક મુલાકાત થવાની શક્યતાને નકારી શકાય નહિ. ધંધામાં સામેથી નવી તકો ઉભી થાય. આર્થિક મુશ્કેલીઓ દુર થવાની શક્યતા રહેલી છે. સામાજિક જવાબદારીમાં વધારો જોવા મળે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment