19 વર્ષનો એક રહસ્યમયી છોકરો, જેના પર 11 હજાર વોલ્ટ કરંટનો પણ કોઈ અસર નથી થતો, તમે જાણીને હેરાન થઇ જશો…

15

અમે તમને પરિચિત કરાવવા જઈ રહ્યા છીએ 19 વર્ષના એક એવા છોકરા સાથે, જેના પર 11 હજાર વોલ્ટનો વીજળીનો ઝટકાનો પણ કઈ અસર થતો નથી. તેના વિશે જાણીને હેરાન રહી જશો.

આ છે હરિયાણાના સોનીપતનો રહેવાવાળો દીપક ઝાંગડા. 2700 વોલ્ટનો ઝટકો કોઈ પણ વ્યક્તિને મૃત્યુની નીંદર સુવડાવી શકે છે, પણ દીપક સર પર 11 હજાર વોલ્ટનો ઝટકો પણ બેઅસર છે, અને આટલી વીજળી 500 ઘરોને રોશન કરી શકે છે.

દીપકના શરીર પર ઘણા બધા એક્સ્પેરીમેન્ટ થઇ ચુક્યા છે. દીપકના જણાવ્યા અનુસાર તે એ જોવા માંગે છે કે કેટલા વોલ્ટના કરંટ બાદ તેને સાચે જ કરંટ લાગશે. દીપક જણાવે છે કે ત્રણ વર્ષ પહેલા તે હિતાર રીપેર કરી રહ્યો હતો અને ઉઘાડા હાથોથી તે સરખું કરી રહ્યો હતો અને ઉઘાડા હાથોથી તેને તે સાજુ પણ કરી દીધું, કરંટ પણ ન લાગ્યો.

દીપકના અનુસાર, એક દિવસ તેને ખુલા તારને ભૂલથી અડી લીધું હતુ, પણ તેના પર ઝટકાનો કોઈ પણ પ્રકારની અસર ન થઇ. ત્યારે તેને ખબર પડી કે વીજળીના ઝટકાની અસર નથી નથી. હવે તે 11 હજાર વોલ્ટ વીજળીનો ઝટકો પણ શાન કરી શકે છે.

દીપક પોતાના આ અનોખી કળા વિશે જણાવતા કહે કહે છે કે ‘આ કળા ભગવાને આપેલી એક ભેટ છે, હું પોતાને ખુબ જ ભાગ્યશાળી સમજુ છું કારણ કે હું તે કરી શકું છું જો કોઈ બીજા કરી શકતા નથી. હું મારા આ પાવરને ગુમાવવા માંગતો નથી.

પરંતુ દીપકના શરીરમાં એવું શું છે, તે અત્યાર સુધી રહસ્ય બનીને રહ્યું છે. દીપકને લોકોએ ડોકટરને બતાવવાની સલાહ આપી. ડોક્ટરને દેખાડ્યું તો તેને કેટલાક બ્લડ ટેસ્ટ લીધા, પણ કોઈ રીઝલ્ટ ન નીકળ્યું. દીપકના બધા રીપોર્ટ નોર્મલ રહ્યા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment