17 એપ્રિલ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

12

આજના બાળકની જન્મ રાશી સવારના ૭ કલાક ૧૮મિનીટ સુધી સિંહ રાશી (નામાક્ષર: મ, ટ) ત્યારબાદ કન્યા રાશી (નામાક્ષર: પ, ઠ, ણ)

મેષ

આજના દિવસે આપને ધીરે ધીરે માનસિક શાંતિ અને રાહત થતી જણાય. સ્વાસ્થ્યમાં સુધારો થતો જાય. આજનો દિવસ આનંદથી પસાર થાય. દરરોજના રૂટીન કામમાં વ્યસ્તતા અનુભવો. નોકરીયાત વર્ગને કે ધંધાકીય પ્રવૃત્તિ કરનાર લોકોએ બીજાની ભૂલનું પરિણામ ભોગવવું ન પડે તેની ખાસ સાવચેતી રાખવી. અકસ્માતનો ભય હોવાથી વાહન ધીમેથી અને સંભાળીને ચલાવવું. કોઈના બહેકાવાથી આવેશમાં આવી જવું નહિ.

વૃષભ

જુના નવા સંબંધો ફરીથી તાજા થાય. આવકમાં વધારો થવાની શક્યતા. બહારગામ જવાનું શકાય બને. વિદેશ જવાના યોગ નકારી શકાય નહિ. આજનો દિવસ તમારા માટે સાનુકુળ હોવાથી કામ કરવાના ઉત્સાહમાં ખાસ્સો વધારો થાય.યાત્રા પ્રવાસનું આયોજન થાય. નોકરી ધંધાના કામમાં કામની વ્યસ્તતા રહે.

મિથુન

નોકરી ધંધાના કામમાં કામની વ્યસ્તતા રહે. મિલન મુલાકાતનું આયોજન ગોઠવાય. કોઇપણ કામમાં તમારી બુદ્ધિ, ચાતુર્ય, આવડત અનુભવ અને કામ કરવાની ધગશથી કામનો આસાનીથી ઉકેલ લાવી શકો.

કર્ક

તમારી ધારણા મુજબનું કે તમારું ધાર્યું કામ પૂરું થાય નહિ. પેટ અને કમરમાં દર્દ થવાની શક્યતા. મગજ ભારે ભારે રહે. રાત્રે ઊંઘ ન આવવાનું કારણ બને. કોઈના બહેકાવાથી આવેશમાં આવી જવું નહિ. મિલન મુલાકાતનું આયોજન ગોઠવાય.

સિંહ

ઘર પરિવારના કામમાં ખાસ ધ્યાન આપવું પડે. સગા સંબંધી કે મિત્ર વર્ગના આવવાથી ચિંતામાં વધારો થવાની શક્યતા જણાય. સાંસારિક પ્રશ્નો સરળતાથી ઉકેલાય.આજના દિવસે પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન આપવું પડે. નોકરિયાત વર્ગને તેમજ ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોને તેમના કાર્યમાં સાનુકુળ વાતાવરણ રહે. અટકેલા કામનો ઉકેલ આવવાની શક્યતા.

કન્યા

નોકરીકરતા લોકોને તથા ધંધાકીય પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓને આજના દિવસે  બેચેની માનસિક ચિંતામાં વધારો થાય તેવું બની શકે. સીઝનલ ધંધો કરતી વ્યક્તિઓને તેમના વ્યવહાર સચવાય. આવકમાં વધારો થાય. બેન્કને લગતા કામકાજ થઇ શકે.આકસ્મિક બહારગામ જવાનું થાય. નોકરી ધંધાના કામ અંગે ચર્ચા વિચારણા થાય.

તુલા

યાત્રા પ્રવાસનું આયોજન થવાની શક્યતા નકારી શકાય નહિ. આકસ્મિક ધંધાર્થે બહારગામ જવાનું થાય. નોકરી ધંધાના કામ અંગે ચર્ચા વિચારણા થાય. આજના દિવસે પુત્ર પૌત્રાદિકનાકામમાં ધ્યાન આપવું પડે. નોકરિયાત વર્ગને તેમજ ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોને તેમના કાર્યમાં સાનુકુળ વાતાવરણ રહે. અટકેલા કામનો ઉકેલ આવવાની શક્યતા.

વૃશ્ચિક

ઘર પરિવારના કામના કારણે અને સગા સંબંધી તથા મિત્ર વર્ગનેલીધે તમને ચિંતા રહે. નોકરીકરતા લોકોએ તથા ધંધાકીય પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓએ તેમના કામમાં ધીરજ અને શાંતિ રાખવી. ઉશ્કેરાટમાં આવી જઈ કોઈ કામ કરવું નહિ.તમારી ધારણા મુજબનું કે તમારું ધાર્યું કામ પૂરું થાય નહિ. પેટ અને કમરમાં દર્દ થવાની શક્યતા. સીઝનલ ધંધો કરતી વ્યક્તિઓને તેમના વ્યવહાર સાચવવા માટે પ્રસંગમાં જવું પડે.

ધન

યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. પત્ની સંતાનના કામ અંગે આયોજન કરવું પડે. મિલન મુલાકાતો અંગે ચર્ચા વિચારણા થાય. મુલાકાતો ગોઠવાય. આર્થિક નાણાકીય ખર્ચમાં વધારો થાય.જુના નવા સંબંધો ફરીથી તાજા થાય. આવકમાં વધારો થવાની શક્યતા. વિદેશ જવાના યોગ નકારી શકાય નહિ. ઘર પરિવારના કામના કારણે અને સગા સંબંધી તથા મિત્ર વર્ગનેલીધે તમને ચિંતા રહે

મકર

આજના દિવસે બેન્કને લગતા કામકાજ થવાની શક્યતા. નાણાકીય વ્યવહાર થઇ શકે. ઘર કૌટુંબિક પરિવાર તથા નોકરી ધંધાના કામમાં વાતાવરણ સાનુકુળ રહે. નોકરી ધંધાના કામમાં કામની વ્યસ્તતા રહે. મિલન મુલાકાતનું આયોજન ગોઠવાય. નોકરીકરતા લોકોને તથા ધંધાકીય પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓને તેમના કામમાં વ્યસ્તતા જણાય.

કુંભ

નોકરી ધંધાના કામકાજમાં ચિંતા રહેવા છતાં તમે આસાનીથી કાર્ય કરી શકો. અટવાયેલા કામનો ઉકેલ આવે. સગા સંબંધીથી ચિંતામાં વધારો થાય.ઘર પરિવારના કામમાં ખાસ ધ્યાન આપવું પડે. સગા સંબંધી કે મિત્ર વર્ગના આવવાથી ચિંતામાં વધારો થવાની શક્યતા. સાંસારિક પ્રશ્નો સરળતાથી ઉકેલાય.આવકમાં વધારો થાય. બેન્કને લગતા કામકાજમાં દોડધામ વધી જાય.

મીન

આર્થિક નાણાકીય ખર્ચમાં વધારો થાય. કામની વ્યસ્તતા જણાય. ચિંતા રહે. તેમ છતાં તમે તમારા તથા બીજાના કામમાં સફળતા પ્રાપ્તકરીશકો. નવા ધંધાની શક્યતા રહે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. પત્ની સંતાનના કામ અંગે આયોજન કરવું પડે. મિલન મુલાકાતો અંગે ચર્ચા વિચારણા થાય. મુલાકાતો ગોઠવાય. આર્થિક નાણાકીય ખર્ચમાં વધારો થાય.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment