16 વર્ષ પછી મેરેજ સર્ટીફીકેટ લેવા પહોચ્યો આ વ્યક્તિ, તો કર્મચારીએ કહ્યું કઈક એવું કે તમે સાંભળીને સ્તબ્ધ થઇ જશો….

88

કેરલના મધુસુદન કોઝિકોડના મુક્કોમમાં મેરેજ રજીસ્ટ્રારના કાર્યાલયમાં ગયા અને લગન કરવાના 16 વર્ષ બાદ પોતાના લગ્ન પ્રમાણપત્રની માંગ કરી, પન્કર્મ્ચરિઓએ સર્ટીફીકેટ આપવાની ના પાડી દીધી. સાથે જ તેનો મજાક ઉડાડતા જણાવ્યું કે ‘તમે બીજીવાર લગ્ન કરો, ત્યારે જ સર્ટીફીકેટ મળશે.’ મધુસુદને આ વાત સોશ્યલ મીડિયા પર શેયર કરી હટી ત્યાર બાદ રાજ્યના પંજીકરણ મંત્રી જી.સુધાકરનએ પીડિતાથી દુર્વ્યવહાર અને કામચોરીના આરોપમાં ચાર કર્મચારીઓને છુટા કરી દીધા છે.

મંત્રી સુધાકરને ગુરુવારે ફેસબુક પર પોસ્ટ શેયર કરતા જણાવ્યું કે ‘સોશ્યલ મીડિયા દ્વારા પીડિત મધુસુદનની ફરિયાદ મળી હતી. જેના બાદ કર્મચારીઓએ તેને નિલંબિત કરી દીધા હતા’. મધુસુદને 27 ફેબ્રુઆરી,2003 એ વિશેષ વિવાહ અધિનિયમના પ્રાવધાનોની જેમ લગ્ન કર્યા હતા. તેને 19 જુને પ્રમાણપત્રની જરૂર હતી. તેને પોતાના લગ્નના સર્ટીફીકેટ માટે આવેદન પણ કર્યું હતું.’

રેકોર્ડ ન જોવો લાપરવાહી છે

કર્મચારીઓએ જુના રેકોર્ડ ન જોવા પર અને તે જલ્દી જ લગ્ન પ્રમાણપત્ર જાહેર કરી શકે. તેના માટે મધુસુદનને બીજીવાર લગ્ન કરવાની વાત કર્મચારીઓને કહી. જયારે કે, પ્રમાણપત્ર તરત આપવામાં આવી શકે છે. તો પછી પણ ત્રણ દિવસ સુધી રાહ જોવડાવી. એ લાપરવાહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment