15 માર્ચ 2019 આજનું દૈનિક રાશી ભવિષ્ય અને જન્મ રાશી

17

આજના બાળકની જન્મ રાશી મિથુન (નામાક્ષર: ક, છ, ઘ)

મેષ

બેન્કના કામકાજમાં, નોકરી ધંધાના કામમાં શાંતિ, સ્વસ્થતા, એકાગ્રતા રાખવી. સરકારી કે કાનૂની પ્રશ્નમાં મુશ્કેલી ઉભી થાય તેવું જોવા મળે.તમારી મહેનત, દોડધામ, ભાગ-દોડનું ફળ મળે. બાકીની ઉઘરાણી આવવાથી કામના ઉકેલથી આપને હળવાશ રહે. સરકારી રાજકીય કેખાતાકીય કામમાં ઉપરી અધિકારી, નોકર-ચાકર કારીગર વર્ગ, સહકાર્ય કર વર્ગથી કામની વ્યસ્તતા અને જવાબદારીમાં વધારો થાય.

વૃષભ

લગ્ન ઉત્સુકોને યોગ્ય જીવનસાથી પસંદગીનો યોગ છે. આજના દિવસે તમારી વાત રજુ કરવામાં ઉતાવળ ના કરવી. ક્રોધ પર કાબુ રાખવો. ખાવા પીવાની બાબતમાં ખાસ ધ્યાન રાખવું. કરેલા કાર્યમાં સફળતા ન મળે તો પણ નિરાશ ન થવું. તમારા હિત શત્રુઓનો પરાજય થાય. આજના દિવસે મુસાફરી ન કરવા વિનંતી. નાણાકીય ઉઘરાણી બાબતોમાં સાવચેતી રાખવી.

મિથુન

આજના દિવસે મિથુન રાશિના જાતકને માનસિક તણાવ, ચિંતા, ઉચાટ રહેવાની શક્યતા છે. કોઇપણ નવા કાર્યની શરૂઆત ન કરવી. નાણાકીય આપ લે આજના દિવસે સમજી વિચારીને કરવી, શક્ય હોય ત્યાં સુધી ન કરવા વિનંતી. સ્થાવર મિલકતનો પ્રશ્ન હલ થાય. ગુસ્સો વધારે રહેવાથી બોલવા પર સંયમ રાખવો. આજે તમારા કામ તમારી જાતે જ ઉકેલવા પડે. આરોગ્ય બાબતે ધ્યાન રાખવું. વડીલોનું માર્ગ માર્ગદર્શનતમારા કાર્ય ક્ષેત્રમાં ખાસ ઉપયોગી સાબિત થઇ શકે છે માટે તેનું ઉલંઘન ન કરવું.

કર્ક

તમારા રોજીંદા કામમાં તમે વ્યસ્ત રહો. દોડધામમાં વધારો થાય. અટવાયેલા કામ પૂર્ણ થાય. ઘર પરિવારમાં તથા કુટુંબીજનોમાં અણ બનાવના પ્રસંગો ઉભાથવાથી મન અશાંત રહે. રાજકીય ક્ષેત્રે તમારા હિત-શત્રુઓથીખાસ સંભાળવું. આત્મ વિશ્વાસમાં વધારો થાય. આજના દિવસે સ્ત્રીઓથી ખાસ સંભાળવું શક્ય હોય તો તેનાથી દુર રહેવામાં જ તમારી ભલમનસાઈ છે. મહત્વના નિર્ણય લેતા પહેલા ખાસ ધ્યાન રાખવું. નોકરીયાત વર્ગે કે ધંધાકીય વ્યક્તિઓએ તેમના કામ કાજમાં બેદરકાર ન રહેવું.

સિંહ

વડીલો તરફથી તેમજ મિત્ર વર્ગથી આર્થિક મદદ મળી રહે. નોકરી કરતા વર્ગને ઓફીસના કામ સબબ બહારગામ જવાનું થાય. રોજીંદા કામમાં વધારો જોવા મળે.અન્ય સાથેના મનદુ:ખો ટાળવા. ભૌતિક સુખ સાધનોમાં વધારો થાય. અટવાયેલા કામ પૂરા થાય. માતા સાથેના સંબંધો સારા રહે. કુટુંબના સભ્યો સાથે નિખાલસતા પૂર્વક ચર્ચા વિચારણા થાય.નોકરી ધંધાના અટવાયેલા કામ અને બેન્કના કામકાજ સફળતા મળે. ચિંતા, વ્યથા, ટેન્શન કે તાણ અનુભવતા હો તો તેમાં રાહત જોવા મળે.

કન્યા

આરોગ્ય બાબતે ધ્યાન રાખવું. કૌટુંબિક વાદ વિવાદનો શાંતિથી નિરાકરણ થાય અને અંત આવે. કોઈ નવા કામ કરવાની પ્રેરણા મળે. વાણી અને વર્તન પર કાબુ રાખવો. અન્યથા ઝગડો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.વાહન ઘીમે ચલાવવા વિનંતી. બહારની ચીજ વસ્તુઓનુંખાવા પીવા પર ખાસ ધ્યાન રાખવું. મિત્ર સર્કલમાંથી સારા સમાચાર મળે. શરીરમાં ઈજા થવાની શક્યતા રહેલી છે. આરોગ્ય બાબતે ધ્યાન રાખવું.

તુલા

આજનો દિવસે આપના માટે શારીરિક અને માનસિક બેચેની ભર્યો પસાર થવાની શક્યતા છે. તમારા કાર્ય ક્ષેત્રમાં નવી તકો ઉભી થાય. જેમ જેમ દિવસો પસાર થાય તેમ તેમ નોકરીયાત વર્ગને અને ધંધાકીય પ્રવૃત્તિ કરતા લોકોને કામમાં વધારો થાય. તમારી કોઈ અંગત સમસ્યા તમારી મુશ્કેલીમાં વધારો કરી શકે. દવાખાના કે હોસ્પીટલે જવું પડે. પ્રવાસનું આયોજન શક્ય બને. વગર વિચાર્યા નિર્ણયો ન લેવા વિનંતી.

વૃશ્ચિક

આજના દિવસે ગુસ્સાનું પ્રમાણ વધુ જોવા મળે. સામાજિક જવાબદારીમાં વધારો થાય. બહારના ખર્ચા આજના દિવસે ઓછા કરવા. સામાજિક જવાબદારીમાં વધારો થાય. નિર્ધારિત કાર્ય કરવા આગળ વધો, પ્રયત્ન કરો. આરોગ્ય સારું રહે. ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું. ધાર્મિક કાર્યમાં પ્રવૃતિમાં રહેવું. નાની-મોટી ઈજાઓથી ખાસ બચવું.નોકરી ધંધાના અટવાયેલા કામ અને બેન્કના કામ કાજમાં સફળતા મળે.

ધન

આજના દિવસે તમને બેચેનીનો અનુભવ થાય. સામાન્ય વાતમાં કોઈની સાથે ગેરસમજ ન થાય કે બોલાચાલી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. અપરણીત વર્ગમાં યોગ્ય જીવનસાથી મળવાનો યોગ છે. વાણીમાં મીઠાસ અને વ્યવહારમાં નમ્રતા રાખવી. નોકરી કરતા વર્ગને પ્રમોશન મળે, બદલી થાય. મકાન જમીન અને વાહનને લગતા પ્રશ્ન હાલ થતા જોવા મળે.આરોગ્ય બાબતે ધ્યાન રાખવું. કૌટુંબિક વાદ વિવાદનો શાંતિથી ઉકેલ આવે. કોઈ નવા કામ કરવાની પ્રેરણા મળે.

મકર

વાહનની મુસાફરીમાં નાની મોટી ઈજાઓ થવાની શક્યતાને નકારી શકાય નહિ. માનસિક રીતે પ્રસન્નતાનો અનુભવ થાય. નાણાકીય મુશ્કેલી દુર થાય. લાંબા ગાળાનું આર્થિકકે અન્ય આયોજન લાભદાયક નીવડે.આજના દિવસે તમારા નાણાકીય વ્યવહારમાં, બેન્કના કામ કાજમાં અને સરકારી, રાજકીય અને ખાતાકીય કામ બાબતે સંભાળીને રહેવું. શરીરના સ્વાસ્થ્ય બાબતે ખાસ સાવચેતી રાખવી.આજના દિવસે તમારા નાણાકીય વ્યવહારમાં, બેન્કના કામ કાજમાં અને સરકારી, રાજકીય અને ખાતાકીય કામ બાબતે સંભાળીને રહેવું

કુંભ

આજના દિવસે ધંધાકીય તેમજ વેપારી વર્ગે અને નોકરી કરતા વર્ગે કામની જવાબદારીમાં ધ્યાન રાખવું. કરેલી મહેનતનું ફળ મળવાની શક્યતા જણાયછે. આકસ્મિક ધન પ્રાપ્તિના યોગને નકારી શકાય નહિ.. અટવાયેલા કે રોકાયેલા કામમાં પ્રગતી જણાય કે પૂરાથતા જોવા મળે. સામાજિક જવાબદારીમાં વધારો થવાની શક્યતા. અતિ ઉત્સાહમાં આવી જઈ તમને નુકશાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

મીન

આજનો દિવસ તમારા માટે સુખ શાંતિથી પસાર થશે. નોકરી ધંધાના કામમાં અને આવકમાં આજનો દિવસ સારો છે. જુના સંબંધો તાજા થાય. અધૂરા કે અટકેલા કામ પૂરા થવાની શક્યતા રહેલી છે. રાજકીય ક્ષેત્રે તથા સામાજિક ક્ષેત્રે પદ પ્રતિષ્ઠામાં વધારો થાય અને જવાબદારીમાં વધારો થાય. શરીર તથા મનની પ્રફુલ્લિતતા તમારામાં ઉત્સાહનો વધારો કરશે. આરોગ્ય બાબતે ધ્યાન રાખવું. કૌટુંબિક વાદ વિવાદનો શાંતિથી સલેહ થાય અને અંત આવે. કોઈ નવા કામ કરવાની પ્રેરણા મળે. વાણી અને વર્તન પર કાબુ રાખવો. અન્યથા ઝગડો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. વાહન ઘીમે ચલાવવા વિનંતી. બહારની ચીજ વસ્તુઓને ખાવા પીવા પર ખાસ ધ્યાન રાખવું. મિત્ર સર્કલમાંથી સારા સમાચાર મળે. શરીરમાં ઈજા થવાની શક્યતા રહેલી છે. આરોગ્ય બાબતે ધ્યાન રાખવું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment