14 વર્ષની છોકરી પર 1000 લોકોએ કર્યું દુષ્કર્મ, આ હકીકત વાત તમારું શરીર ધ્રુજાવી દેશે…

49

પીડિતા તે સમયે લગભગ ૧૪ વર્ષની હતી. તેણે પોતાની જિંદગીના બે વર્ષના નરકમાં વિતાવ્યા. જયારે તે ગમે તેમ કરીને છૂટીને તે હવસખોરોના જાળમાંથી બારે નીકળી ત્યારે હવસનો શિકાર થયેલી છોકરીની હકીકત સામે આવી.

પૂરી દુનિયામાં યોન શોષણ ઘણી દિલના ધબકારા વધારી દે તેવી ઘટના સામે આવે છે. જેમાં ઘણી ઘટના તો એવી હોય છે કે માણસાઈ પણ શરમાય જાય. એવી જ એક બાબત બે વર્ષ પહેલા સંયુક્ત રાજ્ય અમેરિકામાં સામે આવી હતી. જ્યાં પેસીલવેનીયાના ફિલાડેલ્ફીયામાં એક નાબાલિક છોકરીને બંધક બનાવીને તેની સાથે એક હજારથી વધુ લોકોએ શારીરિક સંબંધ બનાવ્યા હતા. આ બાબત સામે આવવા પર લોકો કંપી ઉઠ્ય

પીડિતા તે સમયે લગભગ ૧૪ વર્ષની હતી. તેણે પોતાની જિંદગીના બે વર્ષના નરકમાં વિતાવ્યા. જયારે તે ગમે તેમ કરીને છૂટીને તે હવસખોરોના જાળમાંથી બારે નીકળી ત્યારે હવસનો શિકાર થયેલી છોકરીની હકીકત સામે આવી. તેને છોડાવવામાં પોલીસ અને તેના પરિવારે મદદ કરી. પોલીસે ફરિયાદ નોંધી. આ બાબત ફિલાડેલ્ફીયાની અદાલત સુધી પહોચી ગઈ.

એક અમેરિકી મીડિયા મુજબ એક ૧૪ વર્ષની નાબાલિકને પોતાના માતાપિતા સાથે કોઈ વાતને લઈને મતભેદ થયો હતો. છોકરીને એટલો ગુસ્સો આવ્યો કે તે પોતાનું ઘર છોડીને ભાગી ગઈ. આં દરમિયાન તે માનવ તસ્કરીના એક રેકેટના જાળમાં ફસાઈ ગઈ. તેને તસ્કરોએ એક હોટલમાં બંધી બનાવી લીધી. અને પછી ચાલુ થયું છોકરીનું ન પૂરું થાય તેવું યોન શોષણ તે હોટલમાં કલાકના હિસાબથી ગ્રાહકો આવા હતા અને નાબાલિક સાથે બળજબરીપૂર્વક સંબંધ બનાવીને જતા રેતા હતા.

વિચારવાની વાત તો એ છે કે આ ધંધા સાથે જોડાયેલા ઓકો સોસીયલ મીડિયા અને વિજ્ઞાપનના દ્વારા ગ્રાહકો સાથે સંપર્ક કરતા હતા. હોટલનો માલિક પણ આ રેકેટ સાથે જોડાયેલો હતો. જયારે તે છોકરી આ હવસખોરોના જાળમાંથી બહાર નીકળીને પોલીસ પાસે પહોચી તો તેની સ્ટોરી સાંભળીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ ગઈ. છોકરીએ પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે બે વર્ષમાં લગભગ ૧૦૦૦ થી વધુ લોકોએ તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યો.

પીડિતાના વકીલે નદીમ બેઝારે કોર્ટમાં જાણકારી આપતા જણાવ્યું કે માલિક અને સ્ટાફ માનવ તસ્કરોને ભાડે રૂમ આપીને છોકરીનું શોષણ કરતા હતા. ગ્રાહકોને રૂમ ભાડે આપવાનું ખોટું બોલીને તેમના રૂમમાં નાબાલિક છોકરીઓને શારીરિક સંબંધ બાંધવા માટે મોકલવામાં આવતી હતી. જણાવવામાં આવે છે કે ઘણી છોકરીઓ આ રેકેટની શિકાર બની ચુકી છે.

સહાયક જીલ્લા અટોર્ની ઓબ્રાયને કોર્ટમાં ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ બાબતમાં ચિન્હિત હોટલ રૂઝવેલ્ટ ઈન ઘણીવાર દેહ વેપારની બાબતમાં શામેલ રહી છે. જેથી પહેલા પણ ઘણી બાબત સામે આવી છે, જેમાં આ હોટલની મહત્વની ભૂમિકા રહી છે. પછી હોટલનો માલિક પણ તપાસમાં પોલીસનો સહયોગી બની ગયો હતો. તેણે કોર્ટને જણાવ્યું કે બે વર્ષ સુધી છોકરીઓ પાસે દેહનો વેપાર કરાવવામાં આવતો હતો.

પોલસે આ બાબતમાં ઘણા લોકોની ધરપકડ કરી હતી. છોકરીને કાયદાકીય કર્યવાહી પછી તેના માતાપિતા સાથે મોકલી દેવામાં આવી હતી. પરંતુ આ ઘટનાએ ફરીથી સાબિત કરી નાખ્યું કે અમેરિકામાં છોકરીઓ સુરક્ષિત નથી. ત્યાં પણ તેમના પર અત્યાચાર કરવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment