13 વર્ષના છોકરાએ ચોરી લીધા બે વિમાન, અને ભરવા લાગ્યો ઉડાન, વાત જાણીને ચોકી જશો…

88

તમે અલગ અલગ પ્રકારની ચોરી વિશે સાંભળ્યું હશે, જેમ કે ગાડીની ચોરી, ઘરેણાની ચોરી થઇ ગયા. પણ ક્યારેય તમે સંભાળ્યું છે કે કોઈએ પ્લેન ચોરાવવાનો પ્રયત્ન કર્યો. ચોકો નહી, આ સાચી ખબર છે. કારણ ચીનમાં એક છોકરાએ બે પ્લેન ચોરાવવાનો પ્રયત્ન કર્યો. છોકરો પ્લેન એટલા માટે ચોર્યું તેથી તે પ્લેન ઉડાવી શકે. પણ તે પહેલા જ પકડી લીધો. પકડવામાં આવેલા છોકરાને એયરપોર્ટ પ્રબંધને સજા આપવાના કારણે તેના પાયલટની ટ્રેનીંગ આપવાની ઓફર આપી છે.

આ મામલો ચીનના ઝોઝીયાંગ પ્રાંતના હુઝોઉં શહેરનું છે. પૂર્વી ચીનના હુઝોઉં શહેરના નેશનલ હોલીડે રિસોર્ટના એયરબેઝના હૈગરના બે વિમાન સવારે હૈગરથી મળ્યા. જયારે તપાસ કરવામાં આવી તો એક વિમાનને ભારે નુકશાન પહોચ્યું છે. ત્યાર બાદ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી જેમાં જાણવા મળ્યું કે વિમાન એક છોકરો ચલાવી રહ્યો હતો.

પકડવામાં આવેલો છોકરો નાબાલિગ છે. આના કારણે તેના નામનો ખુલાસો નથી. તે પહેલા પણ એક એવી ઘટના ઘટી ચુકી છે. વર્ષ 2018 ના નવેમ્બરમાં અમેરિકાના યુટાહમાં બે યુવકને વિમાન ચોરાવવા અને ઉડાવવાના આરોપમાં ગિરફ્તાર કરવામાં આવ્યું છે.

ફૂટેજમાં જોવા મળ્યું છે કે છોકરાએ સૌથી પહેલા હૈગરથી વિમાનને કાઢ્યા અને ચલાવવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન તે વિમાનને નિયંત્રિત નથી કરી શકતા અને એરક્રાફ્ટ રેલીંગથી ટકરાઈ ગયું. ત્યાર બાદ નાબાલિગએ હૈગરથી બીજું વિમાન કાઢ્યું અને તેને ચલાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. હા પરંતુ આ વિમાનને તે ખુબ જ આરામથી ચલાવી રહ્યો હતો.

મીડિયા રીપોર્ટસના જણાવ્યા અનુસાર જયારે તપાસકર્મી છોકરાની ઘરે પહોંચ્યો તો તે દરમિયાન તે હોમવર્ક કરી રહ્યો હતો. છોકરાના પરિવારના સદસ્યોએ ઘટના વિશે કોઈ પણ પ્રકારની જાણકારી ન હતી. જયારે તેને ઘટના વિશે જણાવ્યું તો તે હેરાન રહી ગયા. ચીનની સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના અનુસાર રેલીંગથી ટકરાવવા પર વિમાનમાં અંદાજે 60 હજારનું નુકશાન થયું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment