12 મુ ધોરણ પાસ કર્યા પછી ભારતીય સેનામાં ભરતી થવા માટેનો ચાન્સ, તો જાણી લો માહિતી…

7

Join India Army Recruitment ભારત સરકાર તરફથી ભારતીયસેનામાં અનેક પદ પર ભરતીઓ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. તમને એકખાસ વાત જાણાવી દઈએ કે અત્યારે ક્યા પદ પર કેટલી સંખ્યામાં ભરતી કરવાની છે તે સંખ્યા સરકાર તરફથી જણાવવામાં આવીનથી. પણ વિજ્ઞાપનમાં આવતી જાહેરાત મુજબ અનેક પદ પરની જગ્યાઓને ભરતી કરવા મારે ખોલવામાં આવ્યા છે. તો 12 ધોરણ પાસ વ્યક્તિએ નીચેની પોસ્ટ જોઈ વાંચી ભારત સરકાર તરફથી ભારતીયસેનામાં અનેક પદ પર ભરતીઓ કરવા માટેની પ્રક્રિયામાંતમને લાગુ પડતી કે તમારીની પસંદગીની કોઈપણ જગ્યા પર અરજી કરી શકો છો. ભારતીય સેનામાં અરજી કરવા માટે આ મુજબની પ્રક્રિયા છે.

ભારતીય સેનામાં ભરતી થવા માટેની મહત્વપૂર્ણ તારીખો.

આવેદન પત્ર જમા કરવાનીશરૂઆતની તારીખ ૦૪ એપ્રિલ ૨૦૧૯ રાખવામાં આવી છે.

આવેદન પત્ર જમા કરવાનીઅંતિમતારીખ ૧૮ મેં ૨૦૧૯ સુધીની રાખવામાં આવી છે.

રેલીભર્તીની તારીખ ૦૩ જુન ૨૦૧૯ થી ૧૫ જુન ૨૦૧૯ સુધીની રાખવામાં આવી છે.

ઇન્ડિયન આર્મીને કઈ રીતે જોઈન્ટ કરશો ? અથવા ભારતીય સેનામાં ભરતી થવા માટે તમારે શું પ્રક્રિયા કરવી જોઈએ ?

૧૨ મુ ધોરણ પાસ કર્યા પછી ઉમ્મેદવાર ૦૪ અપ્રિલ ૨૦૧૯ થી ૧૮ મેં  ૨૦૧૯ દરમ્યાન ભારતીય સેનાની વેબસાઈટ(http://www.joinindianarmmy.nic.in/)પર ઓનલાઈન અરજી કરી શકો છો.

ભારત સરકાર તરફથી ભારતીય સેનામાં ભરતી કરવાની પસંદગીની પ્રક્રિયા અને નોકરીનું સ્થળ.

નોકરી કરવા માટેની જગ્યા : ભારતના કોઇપણ ક્ષેત્રમાં નોકરી કરવા જવાનું થાય.

પસંદગીની પ્રક્રિયા

ફીઝીકલ ટેસ્ટ, મેડીકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા પરપસંદગીની પ્રક્રિયા આધારિતરાખે છે.

૧૨ મુ ધોરણ પાસ કરેલ કોઈપણ ભાઈઓ કે બહેનો દેશની રક્ષા માટે ભારતીય સેનામાં જોઈન્ટ થઇ શકે છે અને તેમના ઘર પરિવાર કુટુંબ સમાજ કે દેશ માટે ગૌરવ લઇ શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment