૧૦૦ ઘોડાઓ જેટલી તાકાત આપે છે આ સામાન્ય ફળ, ભારતમાં માત્ર મળે છે અહિયાં

296

દોડ ધામ ભરી જિંદગીમાં દરેક માણસ જડપથી આગળ વધવા માંગે છે પરંતુ આગળ વધવાની ચાહતમાં તે ઘણું બધું પાછળ છોડતો જાય છે. જીવનમાં સફળતા અથવા પોતાના સપનાઓને મેળવવામાં ઘણા લોકો સફળ થઇ જાય છે પરંતુ ઘણા એવા લોકો પણ છે જે પોતાના જીવનમાં સફળતા મેળવીને પણ ખુશ નથી રહેતા. એમની પાસે મિલકત હોય છે, પરિવાર હોય છે, આબરૂ હોય છે થતા પોતાના એશોઆરામનિ દરેક વસ્તુ ખરીદવાને સક્ષમ પણ હોય છે પરંતુ એમની પાસે જે વસ્તુ નથી હોતી તે છે સારું સ્વાસ્થ્ય. જ્યારે પોતે પોતાનું સ્વાસ્થ્ય જ નથી રાખી શકતા તો એવી સફળતા તથા માલ મિલકત એમના કઈજ કામની નથી રહેતી. વાત જો બીમારીની કરીએ તો શરીરમાં કોઈપણ બીમારી લાગ્યા બાદ જે વસ્તુની સૌથી વધુ ખામી હોય છે તે છે તાકાત. બીમારી થવા પર શરીરમાંથી એનર્જી લેવલ ઓછું થઇ જાય છે. ડાયટીશિયન રશ્મિ શ્રીવાસ્તવ જણાવે છે કે શરીરમાં તાકાત ઓછી થવા પર એક ફળ એવું છે જેને ખાધા બાદ એનર્જી લેવલને ઊંચું કરી શકાય છે.

જાણો કયું છે એ ફળ

ડાયટીશિયન રશ્મિ જણાવે છે કે કીવી લગભગ દરેક ઋતુમાં મળનારું ફળ છે, જે ખુબજ ઓછી માત્રામાં મળે છે. આ ફળ જોવામાં ભલે ઓછી આકર્ષિત લાગે પરંતુ આપણા સારા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. જણાવામાં આવે છે ૧૦૦ ગ્રામ કીવીમાં ૬૧ કેલેરી, ૧૪.૬૬ કાર્બોહાઈડ્રેટસ, ૧ ગ્રામ પ્રોટીન, ૩ ગ્રામ ફાઈબર, ૨૫ માઈક્રોગ્રામ ફોલિક એસિડ વગેરે તત્વ રહેલા છે. જો શરીરમાં સેલ્સની ઓછી માત્રા થઇ જાય તો ડોકટર આ ફળને ખાવાની સલાહ આપે છે. આના સિવાય હજીપણ ઘણી મુશ્કેલીઓ અને બીમારીઓમાં કીવી ઘણી ફાયદાકારક સાબિત થાય છે. આ ફળ તમને શહેરની કોઈપણ માર્કેટમાં સહેલાઇથી મળી જશે.

આ મુશ્કેલીઓથી બચાવશે કીવી

કીવીમાં રહેલા તત્વ બ્લડ ફ્લોટિંગ એટલે કે નસમાં લોહી જામવાથી રોકે છે. જેનાથી ઘણી પ્રોબ્લેમ ઓછી થાય છે અને કેન્સર જેવી ગંભીર બીમારીથી પણ બચી શકાય છે. કીવીમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે, જેનાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. કીવીના સેવનથી શરીરમાં સોડિયમનું લેવલ પણ ઓછું રહે છે અને કાર્ડિયોવસ્કૂલર રોગોથી બચાવ થાય છે. આના સિવાય કીવીમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણ હોય છે, જેનાથી સોજ્વાની સમસ્યા પણ દુર રહે છે. જો તમને જરૂર પ્રમાણે નીંદર નથી આવતી તો કીવીનું સેવન કરો. આનાથી મન શાંત રહેશે અને નીંદર પણ સારી આવશે. કીવી ખાવાથી નીંદરની ક્વોલીટી ૫ થી ૧૩ ટકા સારી થઇ જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment