1 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી ચાલશે અમરનાથ યાત્રા, પુરા 46 દિવસ સુધી ભક્તો કરી શકશે દર્શન…

10

અમરનાથ યાત્રા આ વર્ષે 1 જુલાઈથી શરુ થશે અને 46 દિવસ સુધી ચાલશે. અમરનાથ યાત્રા શરુ થવાની તારીખનો નિર્ણય રાજ્યપાલ સત્યપાલ મલિકની અધ્યક્ષતામાં રાજભવનમાં થઇ હતી. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની બેઠકમાં લેવામાં આવ્યો.

અમરનાથજી શ્રાઈન બોર્ડ તરફથી એક બયાનના જણાવ્યા અનુસાર, યાત્રાની તારીખ અને અવધીનો નિર્ણય શ્રી શ્રી રવિશંકર કમિટીની સલાહ પર આધાર લેવામાં આવ્યો.

બયાનમાં જણાવવામાં આવ્યું છે કે બોર્ડે તીર્થયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રાનો સમય 1 જુલાઈ થી 15 ઓગસ્ટ સુધી એટલે કે 46 દિવસનો કરવામાં આવ્યો છે. બોર્ડે પાયલટ આધાર પર તીર્થયાત્રીઓના નોંધણીના હાલની વ્યવસ્થા સિવાય પ્રતિદિન સીમિત સંખ્યામાં ઓનલાઈન પંજીકરણમાં પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment