• Sita - Mithilani Virangana

Sita - Mithilani Virangana


  • List Price 400
  • 299 25% OFF [ 101 SAVE ]
  • Availability : In Stock
  • Sold By : Navbharat Sahitya Mandir

  • Cash On Delivery Available


0 reviews Write a review

ભારતના સૌથી લોકપ્રિય યુવા લેખક અમીશ ત્રિપાઠીની ‘રામચંદ્ર’ સીરીઝનું બીજું પુસ્તક એટલે "સીતા" હવે ઉપલબ્ધ છે...

આ પુસ્તકમાં ઈ.સ. પૂર્વે ૩૪૦૦નાં ભારતની કાલ્પનિક કથા. આ સમયે ગરીબી અને શોષણથી ખદબદી રહેલાં ભારતની પ્રજા પોતાના શાસકોને ધિક્કારે છે. સમગ્ર સમાજ અરાજકતાને આરે ઉભો છે. લંકાનો રાજા રાવણ વધુ ને વધુ તાકાતવાન બનતો જાય છે અને દુર્દેવી સપ્ત સિંધુ ફરતે તેની ભીંસ વધતી જાય છે.
ભારતના તે સમયના બે શક્તિશાળી કબીલાઓ આ પરિસ્થિતિમાંથી પ્રજાને ઉગારી શકે એવા તારણહારની શોધ આદરે છે. છેવટે ખેતરમાં ત્યજાયેલી એક બાળકી સ્વરૂપે આ મસીહા મળી આવે છે. મિથિલા રાજ્યના શાસક આ બાળકીને દત્તક લે છે. આ અસાધારણ બાળકી છે સીતા જે વડાપ્રધાન બને છે અને આગળ જતા દેવી તરીકે પૂજાય છે. સીતાનાં અપૂર્વ સાહસોની આ કહાણી વાચકને જકડી રાખે છે એટલું જ નહીં, ભારતના ભવ્ય ઐતિહાસિક અને પૌરાણિક ભૂતકાળની ઝાંખી વાચકનાં દિલોદિમાગ પર છવાઈ જાય છે.

અદ્ભુત રીતે વર્ણવાયેલી રામકથા જરૂર વાંચવા જેવી છે


Author                  : Amish Tripathi

Page                      : 355

Isbn                       : 9789351981817

Languge               : Gujarati

Publisher            : Navbharat Sahitya Mandir