• Samvad Ek Bijano

Samvad Ek Bijano


  • List Price 210
  • 179 15% OFF [ 32 SAVE ]
  • Availability : In Stock
  • Sold By : Navbharat Sahitya Mandir

  • Cash On Delivery Available


0 reviews Write a review

Samvad Ek Bijano Gujarati Book by Kaajal Oza Vaidhya - સંવાદ એક બીજાનો - કાજલ ઓઝા વૈદ્ય

આજના સમયમાં કોમ્યુનીકેશનના સાધનો બહુ વધ્યા છે. બધા કહે છે કે દુનિયા નાની થઇ ગઈ છે. ગ્લોબલી લોકો એકબીજાની નજીક આવ્યા છે, પણ એક વાર ફરી વિચારીએ તો સમજાય કે મન એકબીજાથી દુર થઇ ગયા છે. જેને ગઈ કાલ સુધી શેરીના નાકે રોજ મળતા હતા એને વોટ્સએપ કરીને બર્થડે વિશ કરીએ છીએ આપણે? પતિ-પત્ની એક જ ઓરડામાં બેસીને પોતપોતાના મોબાઈલ પર, પોતપોતાના સ્વજન કે મિત્ર સાથે વાત કરે છે, અને એકબીજા સાથે વાત નથી કરતા, આવું થાય છે? સંતાન અને માતાપિતા પોતપોતાના રૂમમાં પોતપોતાનું ટીવી જુવે છે. આ પુસ્તક મારા વાચક ના હાથમાં પહોંચે ત્યારે ભીતરના સંવાદની સાથે, સ્વજન સાથેનો સંવાદ પણ સાધી શકે એવી મારી શુભેચ્છા.




Additional Information
Author - Kajal Oza Vaidhya
Isbn - 9789351980889
Pages - 216
Language - Gujarati
Publisher - Navbharat