• Cocktail Zindagi - January 2018 - Premium Gujarati Magazine

Cocktail Zindagi - January 2018 - Premium Gujarati Magazine


  • 100
  • Availability : In Stock

  • Cash On Delivery Available


0 reviews Write a review

Cocktail Zindagi Premium Gujarati January 2018


નવું વર્ષ.... નવો અંક...

'કૉકટેલ ઝિંદગી'ના જાન્યુઆરી ઇશ્યુની કવર સ્ટોરીમાં વાંચો સૌરાષ્ટ્રના ગામડાંઓની એવી મહિલાઓની વાત, જેઓ રિલાયન્સ ફાઉન્ડેશનની મદદથી તેમના સપનાંના આભને આંબી રહી છે. તો સાથે માણો ગાયક કૈલાશ ખેર, એક્ટર મલ્હાર ઠાકર અને ક્રિકેટર કુલદીપ યાદવના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂઝ. તો ગુજરાતના સ્ટાર રાઈટર્સની નિયમિત કૉલમો તો ખરી જ....

અત્યંત ઈન્ટ્રેસ્ટિંગ અને ઈન્ફરમેટિવ એવો આ ઇશ્યુ હમણાં જ બુક કરાવો.


આજે જ આપની કોપી મંગાવી લો... અમને અહી Whatsapp on 08000057004 or Call on 08000058004 પર કરીને પણ આપની કોપી મંગાવી શકો છો.

You can Now Purchase your Yearly Subscription of Cocktail Zindagi click on https://goo.gl/6cjyWc