• Cocktail Zindagi August 2017 - Premium Gujarati Magazine

Cocktail Zindagi August 2017 - Premium Gujarati Magazine


  • 100
  • Availability : In Stock

  • Cash On Delivery Available


0 reviews Write a review

Cocktail Zindagi Premium Gujarati Magazine August 2017


તો આ રહ્યો 'કૉકટેલ ઝિંદગી'નો પાંચમો અંક, જેમાં કાન્તિ ભટ્ટ, જય વસાવડા, અશોક દવે, સંજય છેલ, દીપક સોલિયા, નરેશ શાહ કે વિક્રમ વકીલ જેવા અગ્રગણ્ય લેખકોના રસપ્રદ લેખો તો ખરા જ. સાથે માણો ક્રિસ ગેઈલ, સાંઈરામ દવે, ડૉ. જે.જે રાવલ અને વર્ષા અડાલજા જેવી હસ્તીઓના રસપ્રદ ઈન્ટરવ્યુઝ. આ ઉપરાંત લેહ-લદ્દાખની સફર, ફેશનની ગપસપ અને હા, કવરસ્ટોરીમાં દિગ્ગજ અભિનેત્રી આશા પારેખનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ વાંચવાનું ચૂકશો નહીં


આજે જ આપની કોપી મંગાવી લો... અમને અહી Whatsapp on 08000057004 or Call on 08000058004 પર કરીને પણ આપની કોપી મંગાવી શકો છો.


You can Now Purchase your Yearly Subscription of Cocktail Zindagi click on https://goo.gl/6cjyWc